Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

વાપી ને. હા. નં. 848 પર ચાલકે કાબુ ગુમાવતા ટ્રક ડિવાઇડર કુદાવી સામે આવતી ટ્રક સાથે ભટકાઈ પલટી : મોટી દુર્ઘટના ટળી

On: December 3, 2021 3:51 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

(રિપોર્ટર નીતિન પટેલ દ્વારા)

વાપી જલારામ મંદિરની સામે નેશનલ હાઈવે નંબર 848 ઉપર સીમેન્ટ કોન્ક્રીટનો માલ ભરેલ મિક્સસર ટ્રક મળસ્કે 3 વાગ્યાના સમયે  મુંબઇથી અમદાવાદ તરફ જઈ રહી હતી તે સમયે અચાનક ડ્રાઈવરને ઝોકું આવી જતાં સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા સામેની સાઈડ ડિવાઇડર કુદાવી  ટ્રક પલ્ટી મારી ઘસડાઈને મોડાસાથી ઘઉં ભરેલ ટ્રક મનોર (મહારાષ્ટ્ર) તરફ જઈ રહેલ ટ્રક સાથે ધડાકાભેર અથડાતા મોડાસાથી આવતી ટ્રક પણ પલ્ટી ગઈ હતી. 
પ્રાપ્ત માહિતી અનુસાર નેશનલ હાઈવે નંબર 48 ઉપર સીમેન્ટ કોન્ક્રીટનો માલ ભરેલ મિક્સસર ટ્રક મળસ્કે 3 વાગ્યાના સમયે  મુંબઇથી અમદાવાદ તરફ જઈ રહી હતી તે સમયે અચાનક ડ્રાઈવરને ઝોકું આવી જતાં સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા સામેની સાઈડ  ટ્રક પલ્ટી મારી ઘસડાઈને મોડાસાથી ઘઉં ભરેલ ટ્રક મનોર (મહારાષ્ટ્ર) તરફ જઈ રહેલ ટ્રક સાથે ધડાકાભેર અથડાઇ હતી અને ટ્રક સર્વિસ રોડની ગ્રીલ તોડી ગટર ઉપર પલ્ટી થઈ ગઈ હતી જેમાં મોડાસાના ટ્રકના ક્લીનરને પગમાં ફ્રેકચર થવા પામેલ, સદ્ નસીબે કોઈ જાનહાનિ થઈ ના હતી. આ ઘટનાના લીધે હાઈવે અને સર્વિસ રોડ ઉપર ટ્રાફિક જામ થઇ હતી. વાપી ટાઉન પોલીસ ઘટના સ્થળે પહોંચી સવારના 9:30 વાગ્યા સુધી ખાડેપગે ઉભા રહી બંને ટ્રકને ખસેડવાની કામગીરી હાથ હતી.

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

વાપીમાં પાણીની પાઈપલાઈન તૂટતાં રસ્તા પર પાણી ભરાયું, વાહનચાલકો પરેશાન

ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન –

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો 

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

error: Content is protected !!