Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

ડીસાના જલારામ પાસે વાહનોના ચક્કાજામ સર્જાયો

On: December 3, 2021 3:04 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

ડીસા,
તા.2

બનાસકાંઠા જિલ્લામાં ગ્રામ પંચાયતની ચુંટણીને લઈને ડીસા
શહેરમાં મામલતદાર કચેરી અને પંચાયત ખાતે સરપંચો તેમના ટેકેદારો સાથે ફોર્મ ભરવા
માટે મોટી સંખ્યામાં વાહનો લઈને આવી રહ્યા છે. જેને લઇને ડીસા શહેર તેમજ હાઇવે
માર્ગો પર ટ્રાફિક જામના દૃશ્યો સર્જાઈ રહ્યા છે.

બનાસકાંઠા જિલ્લામાં ગ્રામ પંચાયત ચૂંટણીના તારીખો જાહેર થઈ
ચૂકી છે. જેને લઇને ગામના સરપંચો પોતાની ઉમેદવારી ફોર્મ નોંધાવવા માટે પોતાના
ટેકેદારો સાથે જે તે જગ્યાએ આપેલા સ્થળ પર મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે ત્યારે
ડીસા ખાતે પણ આવેલ મામલતદાર કચેરી તેમજ પંચાયત ખાતે અલગ અલગ જગ્યા પર ગ્રામ
પંચાયતની ચૂંટણીના સરપંચો પોતાના ટેકેદારો સાથે મોટી સંખ્યામાં વાહનો સાથે ડીસા
શહેરમાં આવી રહ્યા છે. જેના કારણે ડીસા શહેરના માર્ગો તેમજ હાઈવે ખાતે પણ ટ્રાફિક
જામના દ્રશ્યો સર્જાયા છે કે
,
ડીસા ખાતે આવેલ જલારામ મંદિરની સામે હાઇવે પર ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો.
જેમાં વાહન ચાલકોને કલાકો સુધી લાઇનમાં ઉભા રહેવાથી ભારે હાલાકીનો સામનો કરવો પડયો
હતો.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

વાપીમાં પાણીની પાઈપલાઈન તૂટતાં રસ્તા પર પાણી ભરાયું, વાહનચાલકો પરેશાન

ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન –

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

error: Content is protected !!