આંબાચ ગામે એક અઠવાડિયા થી બેંકમાં ઇન્ટરનેટની મોકાણ અનેક ગ્રાહકો પરેશાન
પારડી તાલુકાના અંબાચ ગામે એક માત્ર બરોડા ગુજરાત ગ્રામીણ બેંક માં છેલ્લા એક અઠવાડિયાથી અનેક ગ્રાહકો નાણાકીય વ્યવ્ય્હાર માટે ધરમ ધક્કા ખાઈ રહ્યા છે જેની પાછળ નું મુખ્ય કારણ છે કે ઈન્ટરનેટ કનેક્ટીવિટી ના મળવાને કારણે અનેક ગ્રાહકોના પૈસા ને લગતા વ્યવહારો અટકી પડ્યા છે મહત્વ નું છે કે અંબાચ ગામે આવેલા બી એસ એન એલ કંપની ના … Read more




