કપરાડા તાલુકા યુવા મોરચા ના પ્રમુખ બનવા બદલ વિપુલભાઈ ભોયા ને ખબરદાર વેબ તરફ થી ખૂબ ખૂબ અભિનંદન
ભારતીય જનતા પાર્ટી દ્વારા દરેક તાલુકાના મંડળો ની રચના કરવામાં આવી છે જેમાં દરેક મોરચા ના પ્રમુખ મહામંત્રી ની નિમણુંક કરવામાં આવી છે ત્યારે કપરાડા તાલુકાના યુવા મોરચા ના પ્રમુખ તરીકે વિપુલ ભાઈ ભોંયા ની વરણી થતા તેમના પરિજનો અને સમર્થકો માં આનંદ ની લાગણી છે વિપુલ ભાઈ એ જણાવ્યું કે પાર્ટી દ્વારા તેમના ઉપર … Read more




