આટલા શહેરો માં લાગશે રાત્રી કરફ્યુ જોઈ લો યાદી
રાજ્યના 20 શહેરોમાં રાત્રે 8 થી સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યૂ રાજ્ય સરકારનો નિર્ણય,દિવસનો કર્ફ્યૂ નહીંરાજ્યના 20 શહેરોમાં રાત્રે 8 થી સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યૂ અમદાવાદસુરતરાજકોટવડોદરાગાંધીનગરમહેસાણાજામનગરભાવનગરજૂનાગઢઆણંદનડિયાદમોરબીપાટણગોધરાદાહોદભૂજગાંધીધામભરૂચસુરેન્દ્રનગરઅમરેલી લગ્નમાં 100 લોકોને મંજૂરી30 એપ્રિલ સુધી મોટા કાર્યક્રમો સ્થગિતસરકારી ઓફિસો શનિ, રવિ બંધરાજકીય,સામાજિક કાર્યક્રમો, મેળાવડા પર પ્રતિબંધ




