વલસાડ જિલ્લામાં તા.૨૦ મી એપ્રિલથી દશ દિવસ સુધી સ્વૈચ્છિક લોકડાઉન
વલસાડઃ તા. ૧૮: રાજ્ય સહિત વલસાડ જિલ્લામાં વકરી રહેલા કોરોના સંક્રમણને રોકવા જિલ્લાકલેક્ટર આર.આર.રાવલના માર્ગદર્શન હેઠળ રાઉન્ડ ધી કલોક કામગીરી કરવામાં આવી રહી છે. વૈશ્વિકમહામારીને ધ્યાને રાખી કોરોનાથી જિલ્લાની પરિસ્થિતિ વધુ વકરે નહીં તેમજ વલસાડ જિલ્લાની જનતાનીસુરક્ષા માટે આજે જિલ્લા કલેક્ટરશ્રી રાવલની અધ્યક્ષતામાં જિલ્લાના તમામ એસોસીએશનો, પ્રતિષ્ઠિતનાગરિકો, ડોકટર એસોસીએશન, બિલ્ડર એસોસીએશન, હોટલ એસોસીએશન અને સ્વૈચ્છિક … Read more




