કપરાડા તાલુકાના સિલ્ધા ગામે સિલ્ધા પ્રીમિયમ લિંગ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન થયું હતું જેમાં સિલ્ધા ગામમાંથી 10 ટીમોએ ભાગ લીધો હતો જેમાં ફાઇનલમાં સુપર કિંગ અને રોયલ વોરિયનશ આવી હતી જેમાં સુપરકિંગ પ્રથમ બેટિંગ કરી 6 અવરમાં 59 બનાવ્યા હતા રોયલ વોરિયર્સને 60 રનનુ ટાર્ગેટ આપ્યો હતો જેમાં રોયલ વોરિયર્સ ટીમ 10 રનથી હાર થઈ હતી અને સુપર કિંગ ટીમની જીત થઇ હતી
વિજેતા પ્રથમ ટીમ સુપર કિંગને ગામના આગેવાન એવા અમૂલભાઈ તુંબડાના હસ્તે 6666 રોકડ ઇનામ અને ટ્રોફી આપવામાં આવી હતી અને બીજું ઇનામ આશ્રમ શાળાના આચાર્ય શશીકાતભાઈ પટેલના હસ્તે 4444 અને ટ્રોફી આપવામાં આવ્યું હતુ
ક્રિકેટ ટુનામેટ ના ભાગરૂપે ગામના આગેવાન નરેન્દ્ર જોગરા પત્રકાર જગદીશ બોંગે અને ક્રિકેટપ્રેમીઓને ઉપસ્થિત રહ્યા હતા