રાજ્યના 20 શહેરોમાં રાત્રે 8 થી સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યૂ
રાજ્ય સરકારનો નિર્ણય,દિવસનો કર્ફ્યૂ નહીં
રાજ્યના 20 શહેરોમાં રાત્રે 8 થી સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યૂ
અમદાવાદ
સુરત
રાજકોટ
વડોદરા
ગાંધીનગર
મહેસાણા
જામનગર
ભાવનગર
જૂનાગઢ
આણંદ
નડિયાદ
મોરબી
પાટણ
ગોધરા
દાહોદ
ભૂજ
ગાંધીધામ
ભરૂચ
સુરેન્દ્રનગર
અમરેલી
લગ્નમાં 100 લોકોને મંજૂરી
30 એપ્રિલ સુધી મોટા કાર્યક્રમો સ્થગિત
સરકારી ઓફિસો શનિ, રવિ બંધ
રાજકીય,સામાજિક કાર્યક્રમો, મેળાવડા પર પ્રતિબંધ