વલસાડ જિલ્લામાં આજે કુલ ૨૧ કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા છે

0
437
વલસાડ જિલ્લામાં આજે ૨૧ કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા છે જેમાં વલસાડમાં 11 પારડીમાં પાંચ વાપીમાં ત્રણ ઉમરગામમાં ૧ અને કપરાડામાં એક મળી ૨૧ કેસ નોંધાયા છે 21કેસ માં 15 પુરુષ જ્યારે છ મહિલા દર્દીઓ નો સમાવેશ થાય છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here