વલસાડ જિલ્લા આરોગ્ય વિભાગની અખબારી યાદીમાં જણાવ્યા અનુસાર આજે વલસાડ જિલ્લામાં કુલ ૧૭ જેટલા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે જેમાં વલસાડ તાલુકામાં 12 કેસ પારડીમાં એક અને વાપીમાં ત્રણ આમ કુલ ૧૭ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે જ્યારે ચાર લોકોને સારવાર બાદ સાજા થઇ જતા રજા આપી દેવામાં આવી છે