Breaking News
વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ. કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

ખારવેલ માં આવેલ ગોલોકા કંપની જાહેર માં છોડી રહી છે વેસ્ટેજ પાણી 

ખેતરોમાં પાણી જતા ઊભા પાકને નુકશાન,જમીનમાં પાણી ઉતરતા બોર ના પાણી પણ દૂષિત થતા ગ્રામ પંચાયત દ્વારા મામલતદાર ને લેખિત ફરિયાદ કરી કાર્યવાહી કરવા કરી માંગ ખારવેલ ગામમાં પ્રદુષણ કરતી ગોલોકો ડેરી’ પ્રોડક્ટ પ્રા.લી કંપની દ્વારા વેસ્ટેજ પાણી વરસાદી પાણી સાથે મેળવી જાહેર માં છોડવામાં આવતા લોકોના ઊભા પાક ને નુકશાન પહોંચતું હોય ગ્રામ પંચાયતના … Read more

ફિલાટેક્સ ફેશન્સ લિમિટેડની માઇનિંગ સબસિડીઅરી કંપનીને 35 મિલિયન યુએસ ડોલર (રૂ. ૨૯૩ કરોડનો) એક્સપોર્ટ ઓર્ડર મળ્યો

કંપનીની માઇનિંગ પેટાકંપની ફિલાટેક્સ માઇન્સ એન્ડ મિનરલ્સ પ્રાઇવેટ લિમિટેડને સાત વર્ષના ગાળા માટે 2,97,388 મેટ્રિક ટન વ્હાઇટ માર્બલના સપ્લાય માટેનો ઓર્ડર મળ્યો મુખ્ય બાબતો • શ્રી સુનિલ અગ્રવાલને 26 જુલાઈ 2024થી કંપનીના અધિક ડિરેક્ટર અને સીઈઓ તરીકે નિયુક્ત કર્યા • કંપનીના બોર્ડે તાજેતરમાં 1 માટે એક શેર સામે પાંચના સ્ટોક સ્પ્લિટને મંજૂરી આપી અને 9 … Read more

રસ્તામાં પડેલા ખાડા બસ મુસાફરો માટે બની રહ્યા છે દુશ્મન

દરરોજ નીયમીત રીતે વલસાડ થી ધરમપુર જતી બસો થઈ રહી છે એક થી દોઢ કલાક લેટ મુસાફરો કલાકો રાહ જોઈ જોઈ પરેશાન વલસાડ જિલ્લામાં મળી રહેલા વરસાદને કારણે ઠેક ઠેકાણે માર્ગમાં ખાડા પડી જવા પામ્યા છે જેના કારણે રોડ ઉપરથી આવતા જતા વાહન ચાલકોને તો મુશ્કેલી પડે છે પરંતુ હવે પરિસ્થિતિ એટલી હદે ગંભીર બની … Read more

ખેરગામના તબિબ ડો.નિરવ ભુલાભાઇ પટેલ દ્વારા તાપી જિલ્લાના ગરીબ વિદ્યાર્થીઓના લાભાર્થે લેમિનેશન મશીન ભેંટ આપવામાં આવ્યું.

તાપી જિલ્લાના આંતરિયાળ ગામ ખડકા ચીખલીના સેવાભાવી હ્યુમન એલાયન્સ ચેરિટેબલ ટ્રસ્ટના સેવાભાવી ટ્રસ્ટી અંકિત ગામિત જે  બ્લડ ડોનેશન,વિદ્યાર્થીઓને સ્ટેશનરી નોટબુક તેમજ સ્કૂલ કોલેજ ફી માટે  મદદ,ગરીબ દર્દીઓને હોસ્પિટલ બિલ માટે  મદદ,ગરીબ પરિવારોને અનાજ કરિયાણાની મદદ જેવી સેવાકીય પ્રવૃતિઓમાં અગ્રેસર રહેતા હોય છે એમણે પોતાના વિસ્તારના ગરીબ બાળકો માટે સેવકાર્યો કરવા સમસ્ત આદિવાસી સમાજના નવસારી જિલ્લા … Read more

error: Content is protected !!