છેવાડાના યુવાનોને કૌશલ્યવર્ધક તાલીમ આત્મ નિર્ભર બનાવવા માટે તેમજ પિતૃદેવોના મોક્ષર્થે કથા નું ભવ્ય આયોજન

પહેલ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા છેવાડાના યુવાનોને કૌશલ્યવર્ધક તાલીમ આત્મ નિર્ભર બનાવવા માટે તેમજ પિતૃદેવોના મોક્ષર્થે તારીખ 5 જાન્યુઆરી થી 11 જાન્યુઆરી 2024 સુધી શ્રીમદ ભાગવત કથામૃત ભગવાન લક્ષ્મીનારાયણ મંદિર ના પટાંગણમાં બપોરે 3.30 થી 7.30 દરમ્યાન યોજાશે જેમાં વ્યાસ પિઠ ઉપર થી કથાનું રસપાન જયેશભાઇ જોશીજી (લેસ્ટર યુ કે.)દ્વારા કરાવશે આજે કથાનું શ્રીફળ ઋષિતભાઈ દ્વારા કથાકાર ના હસ્તે ગ્રહણ કરવામાં આવ્યું હતું






