31 ડિસેમ્બરના રોજ ચેકીંગ માટે પોલીસ મહેકમ ફળવાયું 206 વાહનો,14 પી આઈ,34 પી એસ આઈ,સહિત જિલ્લામાં પોલીસની રહશે બાજ નજર 

On: December 29, 2023 1:27 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

વલસાડ જિલ્લાની 18 ચેક પોસ્ટ ની સાથે સાથે 14 નવી ચેક પોઇન્ટ ઉભા કરી ને સંઘ પ્રદેશથી આવનારા તમામ લોકોનું ચેકીંગ હાથ ધરવામાં આવશે જે માટે વિશેષ પોલીસ મહેકમ ફાળવી દેવાયું છે દરેક પોલીસ મથક વિસ્તારમાં આવતી ચેકપોસ્ટ ઉપર રહશે પોલીસ ની બાજ નજર જે માટે 1 એસ પી,2 ડીવાય એસ પી,14 પી આઈ ,34 પી એસ આઈ  823 એ એસ આઈ અને હેડ કોન્સ્ટેબલ,અને કોન્સ્ટેબલ, હોમગાર્ડ અને જી આર ડી કુલ 736,તેમજ કુલ પોલીસ વાહનો 206 જેટલા ફાળવવામાં આવ્યા છે એટલેકે 31 ડિસેમ્બર ના રોજ દારૂ નો નશો કરી ને આવનારા માટે વલસાડ પોલીસ સજ્જ છે 

જો દમણ કે સેલવાસ ની સેલગાહ કરી પરત ફર્યા તો સમજો વલસાડ પોલીસ બક્ષે એમ નથી.

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!