ધરમપુર બારોલીયા થી કબૂતરના પીંજરામાં ઈંડા આરોગવા આવેલ કિંગ કોબ્રાનું 2 અને એક રસલવાઈપરનું રેસ્ક્યુ

On: December 29, 2023 2:20 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

ધરમપુર ના બારોલિયા ગામે ડુંગરી ફળિયામાં કબૂતરના પીંજરા માં બેસી ઈંડા આરોગી જનારા અત્યંત ઝેરી કિંગ કોબ્રાને કુલ 2 અને એક રસલ વાઈપર (કામળિયો) રેસ્ક્યુ કરી લેવાયુ

વાઈલ્ડલાઈફ રેસ્કયું ટ્રસ્ટ નવસારી ધરમપુર કપરાડા વિભાગના મુકેશભાઈ આર. વાયાડ એ રોનકભાઈ જી. પટેલ બરોલીયા ડુંગરી ફળીયા ના રહેવાસી ના ઘરે કબૂતર ના પાંજરે રાખેલ કબૂતર ના ઈંડા ખાઈ ને અંદર બેસલા ઇન્ડિયન કોબ્રા ( ભારતીય નાગ ) તેમજ ફળીયા માં થી કામળિયો સાપ (રસલ વાઈપર)જેમાં હિમો ટોક્સિન જ્યારે કોબ્રા માં ન્યૂરોટોક્સીન વેનોમ્સ સ્નેક હોય છે ઝેરી નાગ ને બચાવ કરી વનવિભાગ ને જાણ કરી નાગ ને એકાંત વાળા જંગલમા છોડી મુકવામાં આવ્યો હતો આમ કુલ 2 કોબ્રા અને એક રસલ વાઈપર નું રેસ્ક્યુ કરી બચાવી લેવાયા હતા

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!