Breaking News
વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ. કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

મહારાષ્ટ્ર ગુજરાતની બોર્ડર ઉપર આવેલ ગામોમાં સંયુક્ત કોમ્બીગ હાથ ધરાયુ

On: December 29, 2023 2:33 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

વલસાડ પોલીસ દ્વારા સેલવાસ મહારાષ્ટ્ર નાસિક દમણ પોલીસ સાથે આયોજિત કરવામાં આવેલી બોર્ડર કોંફરન્સ બાદ ગુજરાત મહારાષ્ટ્ર નાસિક પોલીસ દ્વારા આજે કપરાડા અને નાસિકના બોર્ડર ના ગામોમાં સંયુક્ત ટીમ બનાવી કોમ્બીગ હાથ ધરવામાં આવ્યું હતું

જેમાં આજે સીપીઆઈ ઓફિસ ધરમપુરમાંથી 1+3, નાનાપોંઢા પોલીસમાંથી 1+5, કપરાડા પોલીસમાંથી 1+14, શૂરગાણા (બેરે) પોલીસમાંથી 1+5, પેંથ પોલીસમાંથી 1+5, હરસુલ પોલીસમાંથી 1+5 કુલ 6 અધિકારીઓ અને 36 પોલીસ કર્મચારીઓએ કપરાડા પોલીસ સ્ટેશનના ટોકરપારા, બારપરા ગામ અને મહારાષ્ટ્રના હરસુલ પોલીસ સ્ટેશનના હરસુલ, દેવડુંગરા ગામમાં સર્ચ હાથ ધર્યું હતું.

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો 

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

error: Content is protected !!