Breaking News
વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ. કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

દમણમાં 27મી મેના રોજ શોર ફેસ્ટ – બોલિવૂડનો સૌથી મોટો નાઇટ બીચ ફેસ્ટનું આયોજન

દમણ. દમણના જામપોર બીચ પર આગામી 27મી મેના રોજ ‘શોર ફેસ્ટ’, ધ બિગેસ્ટ બોલિવૂડ નાઇટ બીચ ફેસ્ટનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પ્રથમ વખત બોલિવૂડના સાત સેલિબ્રિટી કલાકારો સ્ટેજ પર લાઇવ પરફોર્મન્સ આપશે. સાથે જ ફૂડ, ફન અને મસ્તી સાથે ઘણું બધું સામેલ હશે. વડોદરા સ્થિત એજન્સી અનવર્ક મીડિયા દ્વારા પ્રસ્તુત અને દમણ ટુરિઝમ … Read more

108 એમ્બ્યુલન્સ બની ફરી દેવદૂત,માલઘરની પ્રસુતાએ 108 માં જ બાળકીને જન્મ આપ્યો

કપરાડા તાલુકાના અંતરિયાળ ગામોમાં અનેક દર્દીઓ ને સમય સર દવાખાને લઈ જઈ જીવ બચાવવા માં સંજીવની સાબિત થયેલ 108 સેવા દ્વારા વધુ એક  વખત પ્રસૂતા મહિલાને એમ્બ્યુલન્સ માં જ પ્રસુતિ કરાવી નવજીવન આપ્યું છે સાથે તંદુરસ્ત બાળક ને પણ બચાવી લેવામાં આવ્યું છે  કપરાડાના માલઘર મૂળગામ ફળિયામાં રહેતી  મહિલા જે ગર્ભવતી હતી જેને ગત રાત્રે … Read more

કેપી ગ્રુપએ ઈતિહાસ રચ્યો: દક્ષિણ ગુજરાતમાં પહેલીવાર પવનચક્કી નાંખી નવા દ્વાર ખોલ્યા

અત્યારસુધી ભાવનગર, પોરબંદર અને કચ્છ રિજ્યનમાં જ પવનચક્કી માટે અનુકૂળ માહોલ હોવાનું જણાતું હતું પરંતુ દક્ષિણ ગુજરાત પણ તે માટે યોગ્ય હોવાનું સાબિત કરી દેખાડ્યું સુરત:  રિન્યુએબલ સેક્ટરમાં કામ કરતા ઈન્ડિયાના અગ્રેસર અને સુરત સ્થિત કેપી ગ્રુપ દ્વારા ઈતિહાસ રચવામાં આવ્યો છે. કેપી ગ્રુપના નેજા હેઠળ ચાલતી કેપીઆઈ ગ્રીન એનર્જી લિમિટેડ(એનએસઈ-બીએસઈ લિસ્ટેડ) ના ફાળે દક્ષિણ … Read more

પહેલ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા માંકડબન ગામે અત્યંત જરૂરિયાતમંદ 100 પરીવારોને રાશનકીટ તથા કપડાંનું વિતરણ કરવામાં આવ્યું.

ધરમપુર તાલુકામાં આવેલ માંકડબન ગામમાં પહેલ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અત્યંત જરૂરિયાતમંદ પરિવારોને શોધી તેઓને એક મહિનો ચાલે એટલું અનાજ અને કપડાંનું વિતરણ કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં મુંબઈથી ખાસ હિમેશભાઈ વસાણી,ઉમેશભાઈ ક્લહાશ, ગીરીશભાઈ લાડ, પુષ્પાબેન લાડ, નિર્મલભાઈ લાડ તથા તેઓના મિત્રો દ્વારા એક લાખ રૂપિયાનું માતબર દાન આપવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં માંકડબન ગામના સરપંચ, તથા પહેલના … Read more

વાપી તાલુકા ભાજપ ઉપ પ્રમુખની ગોળી મારી હત્યા

વાપી તાલુકા ભાજપ ઉપર પ્રમુખ શૈલેષ પટેલ ની રાતા રામેશ્વર મંદિર નજીક અજાણ્યા ઈસમોએ ગોળી મારી હત્યા કરી દેતા ચકચાર મચી ગઇ છે ઘટના ની જાણ ભાજપ અગ્રણીઓ અને પોલીસ ને થતા અનેક લોકો સ્થળ ઉપર અને હરિયા હોસ્પિટલ ઉપર પહોંચ્યા હતા કોચરવા ખાતે રહેતા શૈલેષ ભાઈ પટેલ સોમવાર હોય આજે તેમની સ્કોર્પિયો કાર લઈ … Read more

બારોલીયા ગ્રામ પંચાયતની ગ્રામ સભામાં થયો હાઇવે જમીન સંપાદન સામે વિરોધ

બોડેલી નેત્રંગ વાપી નેશનલ હાઇવે નંબર 56 ફોર લાઇન બનવા જઈ રહ્યો છે અને જે માટે થોડા સમય પહેલા જ એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે જેમાં ફોર લેન હાઇવેમાં અનેક ખેડૂત ખાતેદારોની જમીન હાઇવેના માર્જિનમાં જશે જે માટે ધરમપુર તાલુકાના ખેડૂતોની જમીન પણ જનાર છે અને અનેક ગ્રામ પંચાયતોમાં તેનું જાહેરનામું પહોંચાડી દેવામાં આવ્યું … Read more

વાપી પાલિકાનું અવનવું ઘરના પોયરા ઘંટી ચાટે…

વાપી પાલિકા દ્વારા વિવિધ વોર્ડ માં પીવાના પાણીને ગંભીર સમસ્યા છે અનેક વોર્ડના રહેવાસીઓ સમયાંતરે પાલિકામાં આવેદનપત્ર આપી પાણીની સમસ્યા દૂર કરવા માટે જાણકારી પણ આપી રહ્યા છે પરંતુ નગરપાલિકા દ્વારા લોકોને વૈકલ્પિક વ્યવસ્થા કરી પાણી પૂરું પાડવાના સ્થાને જાણે કે અપના કામ બનતા તો……. જેવા સૂત્ર સાથે કામગીરી કરી રહી હોય એવું જણાઈ આવે … Read more

Surat ને IT hub બનાવવા અને IT ઉદ્યોગકારોને આગળ વધવા માટે “Beyond the Boundaries” કાર્યક્રમ યોજાયો ,જ્યા 1200થી વધુ IT ઉદ્યોગકારો કાર્યક્રમ દરમિયાન હાજર રહ્યા

સુરત ટેક્સટાઇલ અને ડાયમંડ ક્ષેત્રમાં આગળ વધી રહેલા સુરત શહેરને આઇટી ક્ષેત્રમાં આગળ લઇ જવા માટે Chetan Patel World ના સહયોગથી Creative Multimedia and Design institute દ્વારા મંગળવારે Beyond the Boundaries કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતુ. કાર્યક્રમમાં IT ઉદ્યોગકારોને વેપારમાં આગળ કઇ રીતે વધી શકાય અને વર્તમાન પડકારોનો સામનો કઇ રીતે કરી શકાય તે માટેનું … Read more

કોકોનટ મોશન પિક્ચર્સની સહ પરિવાર જોવા જેવી ફિલ્મ “બૂશર્ટ ટી – શર્ટ

સુરત: કોકોનટ મોશન પિક્ચર્સ હંમેશા કૌટુંબિક પારિવારિક મનોરંજન માટે જાણીતા છે અને તેમની નવીનતમ ફિલ્મ ‘બુશર્ટ ટી-શર્ટ’ પ્રેક્ષકોને પ્રભાવિત કરવામાં સફળ રહી છે. આ ફિલ્મ દર્શકોને આપણી રોજિંદી મુશ્કેલીઓથી દૂર આનંદ અને હાસ્યની એક મોજીલી દુનિયામાં લઈ જાય છે. આ ફિલ્મ તમામ વયનાં દર્શકોને આકર્ષે છે અને આમાં દરેક માટે કંઈક અનોખું છે. નિર્માતા શ્રી … Read more

કપરાડાના માની ગામે એક પરિવાર ના 10 સભ્યોને ઝાડા ઉલટી થતા આરોગ્ય વિભાગ દોડતું થયું

પરિવારના મોભીને ત્યાં વિયાએલી ગાયનું પ્રથમ દૂધ પિતા 10 લોકોને ફૂડ પોઇઝનિંગ થતા 5 કપરાડા સરકારી હોસ્પિટલ માં જ્યારે 3 ધરમપુર ખસેડાયા  કપરાડા તાલુકાના અંતરિયાળ ગામ એવા માની નિઘુંના ફળિયામાં રહેતા ગોઘાર પરિવારના 10 જેટલા સભ્યો ને બપોરે ઝાડા ઉલટી થતા તમામ ને 108 મારફતે સારવાર માટે  કપરાડા સી એચ સીમાં  ખસેડવામાં આવ્યા હતા ઘટના … Read more

error: Content is protected !!