પહેલ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા માંકડબન ગામે અત્યંત જરૂરિયાતમંદ 100 પરીવારોને રાશનકીટ તથા કપડાંનું વિતરણ કરવામાં આવ્યું.

On: May 10, 2023 5:18 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

ધરમપુર તાલુકામાં આવેલ માંકડબન ગામમાં પહેલ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અત્યંત જરૂરિયાતમંદ પરિવારોને શોધી તેઓને એક મહિનો ચાલે એટલું અનાજ અને કપડાંનું વિતરણ કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં મુંબઈથી ખાસ હિમેશભાઈ વસાણી,ઉમેશભાઈ ક્લહાશ, ગીરીશભાઈ લાડ, પુષ્પાબેન લાડ, નિર્મલભાઈ લાડ તથા તેઓના મિત્રો દ્વારા એક લાખ રૂપિયાનું માતબર દાન આપવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં માંકડબન ગામના સરપંચ, તથા પહેલના સેવાયોદ્ધાઓ પણ હાજર રહ્યા હતાં. અંતે ઋષિતભાઈ મસરાણી દ્વારા સૌનો આભાર માન્યો હતો.

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!