Breaking News
વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ. કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

Surat ને IT hub બનાવવા અને IT ઉદ્યોગકારોને આગળ વધવા માટે “Beyond the Boundaries” કાર્યક્રમ યોજાયો ,જ્યા 1200થી વધુ IT ઉદ્યોગકારો કાર્યક્રમ દરમિયાન હાજર રહ્યા

On: May 4, 2023 6:13 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

સુરત ટેક્સટાઇલ અને ડાયમંડ ક્ષેત્રમાં આગળ વધી રહેલા સુરત શહેરને આઇટી ક્ષેત્રમાં આગળ લઇ જવા માટે Chetan Patel World ના સહયોગથી Creative Multimedia and Design institute દ્વારા મંગળવારે Beyond the Boundaries કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતુ. કાર્યક્રમમાં IT ઉદ્યોગકારોને વેપારમાં આગળ કઇ રીતે વધી શકાય અને વર્તમાન પડકારોનો સામનો કઇ રીતે કરી શકાય તે માટેનું માર્ગદર્શન પુરૂ પાડવામાં આવ્યુ હતુ.

IT Park FIFAD ડેવલપર્સ દ્વારા પ્રાયોજિત કાર્યક્રમમાં કી નોટ સ્પીકર તરીકે કિરણ દેશપાંડે,14 Trees CEO , જ્યારે ગેસ્ટ સ્પીકર તરીકે ચેતન પટેલ,Integrity Coach હાજર રહ્યા હતા.

કાર્યક્રમમાં DhiWise ના સીઇઓ વિશાલ વિરાણીએ IT ઉદ્યોગકારો ના પ્રશ્નો ની  રજુઆત કરી જ્યા 14 ટ્રીઝના સીઇઓ કિરણ દેશપાંડે એ તેમના વેપાર વિશેની વાતો શેયર કરી હતી અને તેમનો વેપાર 400+ કરોડ રૂપિયા સુધી કઇ રીતે લઇ ગયા તેની સક્સેસ સ્ટોરી જણાવી હતી સાથે eZee Technosys, Co-Founder વિપુલ કપુરે પણ તેમનું યોગદાન આપ્યુ હતુ. તે સિવાય વેપારને next level સુધી કઇ રીતે લઇ જવુ તે માટે માર્ગદર્શન પુરૂ પાડ્યુ હતુ. Bhautikkumar એ કાર્યક્રમ નું સફળ સંચાલન કર્યું .

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

જય ફાઈનકેમ પ્રા.લિ. ના પ્રણેતા સ્વ. કાનજી સુંદરજી દામાં (બાપુજી)ની પાંચમી પુણ્યતિથિએ તેમની સ્મૃતિમાં રક્તદાન કેમ્પનું થયું આયોજન

સુરતની કેસરિયા ટેકસટાઇલ કંપની દ્વારા બે નવા બ્રાન્ડ્સ લોન્ચ કરાયા

ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજી ના સાન્નિધ્યમાં બેંગલુરુ સ્થિત આર્ટ ઓફ લિવિંગ ઇન્ટરનેશનલ સેન્ટર ખાતે મહાશિવરાત્રી નિમિત્તે લાખો શ્રદ્ધાળુઓનો ભવ્ય સમાગમ.

મેરિલની SASCI આફ્રિકા PCR 2026માં મજબૂત હાજરી, આધુનિક કાર્ડિયોવાસ્ક્યુલર ટેક્નોલોજી પ્રદર્શિત

ધી લેડી વિલ્સન મ્યુઝિયમ ધરમપુરનાં 98મા સ્થાપના દિવસ તથા રાષ્ટ્રીય પ્રવાસન દિવસની ઉજવણી

error: Content is protected !!