વલસાડ જિલ્લાનું 12 વિજ્ઞાન પ્રવાહનું 52.64 % પરિણામ

આજે સમગ્ર ગુજરાતમાં માર્ચ 23 ના રોજ લેવાયેલી ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ ગુજરાત બોર્ડ દ્વારા ઓનલાઈન જાહેર કરવામાં આવ્યું હતું સમગ્ર ગુજરાત નું પરિણામ 65.58% જાહેર કરવામાં આવ્યું છે કોરોના કાળ બાદ જાહર થયેલ પરિણામ માં કહી ખુશી કહી ગમ જેવો માહોલ જોવા મળ્યો હતો વલસાડ જિલ્લાનું ધોરણ 12 નું પરિણામ 52.64 ટકા નોંધાયું … Read more

ધરમપુર વનરાજ કોલેજના 50 થી વધુ વિધાર્થી સ્કોલરશિપ મુદ્દે મામલતદાર કચેરી એ ધરાણા પર

*1300 વિદ્યાર્થીને નથી મળી છેલ્લા કેટલાક સમય થી સ્કોલરશિપ *અનેક સ્થળે રજુઆત કરી થાકેલા વિધાર્થી ધરાણા પર ઉતર્યા ધરમપુર મામલતદાર કચેરી સામે 50થી વધુ વનરાજ કોલેજના વિદ્યાર્થીઓ આજે એક દિવસે ધરણા પ્રદર્શન માટે ઉતર્યા હતા વહેલી સવારે 11 વાગ્યે કચેરીની સામે વિદ્યાર્થીઓ એકત્ર થઈ તેમની શિષ્યવૃતિ ન મળવાને લઈને ધરણા પ્રદર્શન પર બેસી ગયા હતા … Read more

error: Content is protected !!