વાપી પાલિકાનું અવનવું ઘરના પોયરા ઘંટી ચાટે…

On: May 5, 2023 6:19 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now
  • અનેક વોર્ડ માં પીવાના પાણી ની ગંભીર અમસ્યા જ્યારે ત્યાં વૈક્લિપ વ્યવસ્થા કરવાને સ્થાને પાલિકા દ્વારા ક્રિકેટ ગ્રાઉન્ડ માં હજાર લીટર પાણી નો છાંટકાવ 

વાપી પાલિકા દ્વારા વિવિધ વોર્ડ માં પીવાના પાણીને ગંભીર સમસ્યા છે અનેક વોર્ડના રહેવાસીઓ સમયાંતરે પાલિકામાં આવેદનપત્ર આપી પાણીની સમસ્યા દૂર કરવા માટે જાણકારી પણ આપી રહ્યા છે પરંતુ નગરપાલિકા દ્વારા લોકોને વૈકલ્પિક વ્યવસ્થા કરી પાણી પૂરું પાડવાના સ્થાને જાણે કે અપના કામ બનતા તો……. જેવા સૂત્ર સાથે કામગીરી કરી રહી હોય એવું જણાઈ આવે છે ત્યારે પાલિકાની બહાર જ બનેલા ક્રિકેટ ગ્રાઉન્ડ ઉપર હજારો લિટર પાણી છાંટવામાં આવી રહ્યું છે તો બીજી તરફ પાલિકા વિસ્તારના જ લોકોને પીવાના પાણીની સમસ્યા છે ત્યારે લોકોની તરફ છિપાવવી કે ક્રિકેટ ગ્રાઉન્ડ ઉપર પાણી છાંટવું આ બંનેમાંથી સૌથી મહત્વની બાબત કઈ કહી શકાય એ તો હવે પ્રમુખ દ્વારા લેવામાં આવતા નિર્ણય ઉપર નિર્ભર કરે છે પરંતુ હાલ તો હજારો લિટર પાણી ક્રિકેટ ગ્રાઉન્ડમાં છાંટવામાં આવી રહ્યું છે જે કેટલી હદે યોગ્ય કહી શકાય

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!