Breaking News
વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ. કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

વાંકલ પ્રાથમિક શાળા નું ગૌરવ

On: December 30, 2022 5:25 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now
   ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષા ગાયત્રી ચેતના કેન્દ્ર વલસાડ દ્વારા દર વર્ષે વલસાડ તાલુકાની શાળાઓમાં લેવામાં આવે છે તેમાં શાળા કક્ષાથી લઈને દેશ લેવલ સુધીની પરીક્ષા હોય છે જેમાં અમારી શાળા વાકલ પ્રાથમિક શાળા માંથી વૈદેહી રોહનસિંહ સોલંકી કે જેમણે શાળા કક્ષાએ પ્રથમ ક્રમ પ્રાપ્ત કરી સમગ્ર વલસાડ તાલુકામાં પણ પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો હતો
વૈદેહિ સોલંકી

ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષા ગાયત્રી ચેતના કેન્દ્ર વલસાડ દ્વારા દર વર્ષે વલસાડ તાલુકાની શાળાઓમાં લેવામાં આવે છે તેમાં શાળા કક્ષાથી લઈને દેશ લેવલ સુધીની પરીક્ષા હોય છે જેમાં અમારી શાળા વાકલ પ્રાથમિક શાળા માંથી વૈદેહી રોહનસિંહ સોલંકી કે જેમણે શાળા કક્ષાએ પ્રથમ ક્રમ પ્રાપ્ત કરી સમગ્ર વલસાડ તાલુકામાં પણ પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો હતો ત્યારબાદ સમગ્ર વલસાડ જિલ્લામાં પણ પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો છે હવે એ વલસાડ જિલ્લામાંથી રાજ્ય લેવલે પ્રતિનિધિત્વ કરશે વૈદેહીએ તાલુકા અને જિલ્લામાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કરી વાંકલ શાળા તેમજ ગામ અને પરિવારનું નામ રોશન કર્યું છે 

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો 

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

error: Content is protected !!