Breaking News
વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ. કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

કમોસમી વરસાદમાં વૃદ્ધ મહિલાના ઘરના પતરા તૂટી પડ્યા,નુક્શાનીના વળતર માટે સરપંચે કરી રજુઆત

વલસાડ જિલ્લા સહિત અનેક જિલ્લામાં કમોસમી વરસાદ થવાની હવામાન વિભાગે આગાહી કરી છે ત્યારે ગત રોજ ધરમપુરના બોપી ફલધરા ટીસકરી આંબા જેવા અનેક ગામોમાં માવઠું થયું હતું જેને પગલે અનેક ખેડૂતોને ખેતીમાં તો નુકશાન થયું જ  સાથે સાથે ધરમપુરના મરઘમાળ મંદિર ફળિયામાં રહેતા એક વૃદ્ધ મહિલાના કાચા ઘર ઉપર મુકેલ સિમેન્ટ ના પતરાં તૂટી જતા … Read more

વલસાડના ધારાસભ્યો પહોંચ્યા માં અંબા ને દ્વારે

વલસાડની પાંચ વિધાનસભા બેઠક ઉપર વિજય થયેલા તમામ પાંચ ધારાસભ્ય આજે માં આંબા ના આશીર્વચન મેળવવા માટે પહોંચ્યા આંબાજી શાસ્ત્રોક્ત વિધિવિધાન મુજબ પૂજન કરી દરેકે માં અંબાના દર્શન કરી ને આશીર્વચન મેળવ્યા હતા રમણલાલ પાટકર,જીતુચૌધરી,ભરત પટેલ,અને અરવિંદ ભાઈ પટેલ સાથે મળીને આજે માં અંબા ના દ્વારે પહોંચ્યા હતા અને દર્શન કરી ધન્યતા અનુભવી હતી ..

આપણી સ્થાપત્યવિષયક ઈંટ ઉત્પાદન પ્રક્રિયા ખરા અર્થમાં મેક ઈન ઈન્ડિયા પ્રયાસ છેઃ ઉબૈદ અઝીઝ બારુદગર

આ મેક ઈન ઈન્ડિયા પહેલ બિલ્ડિંગ બ્રિક્સ ઈન્ડિયાએ મહારાષ્ટ્રના કરજતમાં સ્થાપિત કરેલું એકમ ખરા અર્થમાં આપણા સન્માનનીય વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ટેકો આપે છે મિડિયા સાથે વાત કરતાં બિલ્ડિંગ બ્રિક્સ ઈન્ડિયા પ્રા. લિ.ના ડાયરેક્ટર ઉબૈદ અઝીઝ બારુદગરે ગૌરવપૂર્વક જાહેર કર્યું કે તેઓ ભારતમાં આ ટેકનોલોજી લાવવામાં આગેવાન છે. અમારી નવીનતમ રોબોટિક ટેકનોલોજી ઉપયોગ કરનારી પ્રથમ … Read more

5 બેઠક પર 35 ઉમેદવારોના ભાવિનો ફેસલોઃ 386 પોલીસ જવાનોના લોખંડી બંદોબસ્ત વચ્ચે 306 અધિકારી- કર્મચારીઓનો સ્ટાફ મતગણતરી કરશે

કુલ 70 ટેબલ પર કુલ 101 રાઉન્ડમાં સમગ્ર મતગણતરીની પ્રક્રિયા પૂર્ણ થશે વલસાડ જિલ્લામાં વર્ષ 2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં 72.69 ટકા મતદાન થયા બાદ હાલમાં વર્ષ 2022ની ચૂંટણીમાં તા. 1 ડિસેમ્બરે 3.29ના ઘટાડા સાથે 69.40 ટકા મતદાન નોંધાયું છે. ત્યારે આજે તા. 8 ડિસેમ્બરે જિલ્લાની પાંચેય વિધાનસભા બેઠક પર ચૂંટણી જંગમાં ઉતરેલા 35 ઉમેદવારોના ભાવિનો … Read more

કપરાડાના અંધારપાડાના યુવકે પ્રેમિકાના ઘરે ગળે ફાંસો ખાઈ લેતા ચકચાર

કપરાડા તાલુકાના અંધારપાડા ગામે રહેતા 21 વર્ષીય યુવકે પોતાની પ્રેમિકાના ઘર આંગણે પેજારીમાં નાયલોનની દોરી વડે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી દેતા ચકચાર મચી ગઈ છે જોકે આ યુવકે પ્રેમિકાના ઘર આંગણે જ કેમ આત્મહત્યા કરી જેને લઇને તેના મોત અંગે અનેક સવાલો ઊભા થયા છે ઘટનાની જાણ થતા પોલીસ પહોંચી હતી પોલીસ સૂત્રોના જણાવ્યા … Read more

વલસાડની 5 વિધાનસભા બેઠક ઉપર ક્યાં કેટલું થયું મતદાન ફાઇનલ આંકડા જુઓ

વલસાડ વિધાન સભા બેઠકના ૨૭૩ બુથ ઉપર થી ૬ ઉમેદરોના ભાવી આજે ઈવીએમ મશીનમાં સીલ થઇ ગયા હતા આજે વહેલી સવાર થી જ મતદાતાઓ એ મતદાન કરવા માટે ઉત્સાહ બતાવ્યો હતો કુલ ૨,૬૪,૨૭૮ મતદારો પૈકી ૧,૭૪,૮૨૫ મતદારોએ મતદાન કર્યું જેમાં પુરુષ ૮૭૮૩૯ જયારે ૮૭૦૩૪ મહિલા મતદાતાએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરતા વલસાડ બેઠક ઉપર અંતે ૬૬.૧૩ ટકા મતદાન … Read more

error: Content is protected !!