ડાંગ જિલ્લાના વઘઇ તાલુકાના દગડપાડા ગામમાં હેમ આશ્રમ જાગીરી દ્વારા ફ્રી મેડિકલ કેમ્પ યોજાયો

On: December 18, 2022 2:25 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

દગડપાડા ગામ માં હેમ આશ્રમ જાગીરી દ્વારા સફળ ફ્રી મેડિકલ કેમ્પ યોજવામાં આવ્યો. હેમ આશ્રમ ના સંશ્થાપકો બાબલ ભાઈ ગાડર  અને શીતલબેન ગાડર ઉપરાંત હેમ આશ્રમ ના કાર્યકર્તાઓ શલમુભાઇ ચૌધરી, જાગૃતિ બેન, ઉપાસના બેન, હેઝલબેન, કૃપાબેન અને ભાવિક ભાઈ હાજર રહ્યા હતા

કેમ્પ માં સેવા આપનાર ડોક્ટરો માં આશીર્વાદ સેવા કેન્દ્ર ટ્રસ્ટ, ડુંગરડા તરફથી ડો. અઝરીયા એબેનેઝર, ડો. ડોના એબેનેઝર અને ગાર્ડી ચેરીટેબલ ટ્રસ્ટ, સુરત થી ડો. ભાવિકા દેસાઈ હતા. 

કેમ્પ સવારે ૧૦ વાગ્યેથી સાંજે ૫ વાગ્યે સુધી ચાલ્યો હયો જેમાં ૧૮૬ દર્દીઓએ મફત સારવારનો લાભ લીધો હતો. આયોજકોમાં દગડપાડા ગામ ના દિનેશભાઇ પવાર, રંજીતાબેન જેવો ડાંગ જિલ્લાના BJP મહિલા મોરચાના પ્રમુખ છે તેઓએ પણ પોતાનો પૂરો સહયોગ આપ્યો હતો.

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!