દાદરા અને નગર હવેલીના મસાટ વિસ્તારમાં સિલિન્ડર બ્લાસ્ટની ઘટના
3 દાઝ્યા સારવાર માટે મુંબઈ ખસેડાયા

On: December 18, 2022 4:45 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now
Cctv ફૂટેજ

સેલવાસના મસાટ વિસ્તારની એક ચાલ માં શનિવારે ગેર પાઇપ લીકેજ થતા સિલિન્ડર બ્લાસ્ટ ની ઘટના સામે આવી છે આ ઘટના માં ત્રણ લોકો દાઝી ગયા છે જેમને પ્રથમ વિનોબા ભાવે હોસ્પિટલ અને ત્યાર બાદ વધુ સારવાર માટે મુંબઈ ખસેડાયા હતા 

સમગ્ર ઘટના ના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે મહત્વનું છે કે સેલવાસ અને તેની આસપાસમાં આવેલી કંપનીઓમાં.કામ કરતા કામદારો નજીકમાં બનાવેલી રૂમો માં રહેવાનું પસંદ કરે છે જે સસ્તા ભાડે મળી જાય છે પરંતુ ત્યાં હવા ઉજાસ કે આવવા જવા માટે એક માત્ર દરવાજો હોય છે જેના કારણે જો આવી ઘટના બને તો તેવા સમયે અંદર રહેનાર ને ગંભીર અસર અને પરિણામો ભોગવવા પડે છે..

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!