આગામી ગુજરાતી ફિલ્મ મેડલના ટ્રેલરે યુટ્યુબ પર 1 મિલિયન વ્યુઝનો આંક પાર કર્યો
મેડલ’ નવકાર પ્રોડકશનની આગામી ફિલ્મ છે, જે 22 ઓક્ટોબર, 2022ના રોજ રિલીઝ થવાની છે. ફિલ્મનું નિર્માણ ધ્રુવિન શાહે કર્યું છે. હમણાં સુધી રિલીથ થયેલી વિડિયોની ઝાંખીઓ અને અન્ય પ્રોમો પરથી ફિલ્મની વાર્તા સસ્પેન્સ અને મોટિવેશનનું ઉત્તમ સંમિશ્રણ હોય તેવું દેખાય છે. તે ગુજરાતી દર્શકોને આકર્ષિ કર્યા વિના રહેતી નથી. તેઓ થિયેટરોમાં ફિલ્મ જોવા માટે હવે … Read more




