કપરાડા મોટી વાહિયાળના મહિલા સરપંચને પતિ દેવે કેમ માર્યો લાકડા વડે માર…અને પછી જે થયું ..

On: May 23, 2022 4:15 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

મોટી વાહિયાળ ગામના મહિલા સરપંચના પતિદેવને ગામની અન્ય સ્ત્રી સાથે પ્રેમ સંબંધ હોય ઝગડો કરી પત્નીને લાકડાના ફટકા મારતા ચક્કર આવતા મહીલા સરપંચ જમીન પર ઢળી પડી જેને પગલે તેને 108 માધ્યમ થી નાનાપોઢા સરકારી હોસ્પિટલ માં દાખલ કરવામાં આવી હતી જેને માથાના અને પીઠના ભાગે ઈજાઓ થતા પોલીસ ફરિયાદ નોંધાવી છે 

કપરાડા તાલુકાના મોટી વાહિયાળ ગામના વર્તમાન સરપંચ શુસિલા બેન શંકર ભાઈ ભાવર બે સંતાન ના માતા પિતા છે .તેમના પતિ શુભાષભાઈ ને ગામની જ એક અન્ય મહિલા રુસન બેન ઓઝરીયા સાથે પ્રેમ સંબંધ હોય રુસન બેન આજે વહેલી સવારે સુભાષ ભાઈ ના નિવસ્થાને આવતા સુભાષભાઈ ના પત્ની અને વર્તમાન સરપંચ સુશીલા બેને તેને પૂછ્યું હતું કે હજુ પણ મારા પતિ સાથે તારી ફોન ઉપર વાત થાય છે ?વળતા જવાબ માં રુસન બેને એમ કહ્યું કે મને શું પૂછે તારા પતિ ને પૂછ કહી ચાલી ગઈ હતી જે બાદ સુભાષ ભાઈ સાંજે ઘરે આવતા જ સુશીલા બેન સાથે ઝગડો કર્યો કે તે સવારે રુસન ને શુ કહ્યું કહી ઝગડો કર્યા બાદ ઉશ્કેરાઈ જઈ ઘર ઢીકકા મુક્કી નો માર મારી ઘર આંગણે પડેલ લાકડું ઊંચકું ને પીઠ ના ભાગે લાકડા ના ફટકા મારતા સુશીલા બેન ચક્કર ખાઈ ને જમીન ઉપર ઢળી પડતા થયેલ સોર બકોર ને લઈ આસપાસ ના તેમના પાડોશી અને સગા માં તેમની જઠાણી મીના બેન અને જેઠ જ્યંતી ભાઈ દોડી આવી તેમને ઈજાઓ થતા તાત્કાલિક સારવાર અર્થે નાનાપોઢા સરકારી દવાખાનામાં ખસેડવામાં આવ્યા છે જે બાદ સમગ્ર બનાવ અંગે મહીલા સરપંચ સુશીલા બેને તેમના પતિ સુભાષ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નાનાપોઢા પોલીસ મથકમાં આપતા પોલીસે મારમારી અને જાન થી મારી નાખવાની ધમકી અંગેનો ગુન્હો દાખલ કરી મહિલા સરપંચના પતિ દેવની ધરપકડ માટે ના ચક્રો ગતિમાન કર્યા છે 

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!