Breaking News
વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ. કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

ગ્રીનમેન વિરલ દેસાઈ દ્વારા અનોખી રીતે થઈ ગુજરાત દિવસની ઉજવણી

પર્યાવરણવાદી અને ઉદ્યોગપતિ ગ્રીનમેન વિરલ દેસાઈ દ્વારા બે જુદી જુદી જગ્યાએ વૃક્ષારોપણ તેમજ જાગૃતિ અભિયાનના માધ્યમથી ગુજરાત સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જ્યાં તેમણે સુરતના અક્ષયપાત્ર ફાઉન્ડેશનના કર્મચારીઓ તેમજ શેઠ સીડી બરફીવાલા કૉલેજના વિદ્યાર્થીઓ સાથે ‘ક્લાયમેટ ચેન્જ’ની ગંભીરતાઓ બાબતે સંવાદ કર્યો હતો. આ વૃક્ષારોપણ તેમજ જાગૃતિ અભિયાનનું આયોજન ‘સત્યાગ્રહ અગેઈન્સ્ટ પૉલ્યુશન’ મુવમેન્ટ અંતર્ગત થયું … Read more

મોંઘવારીએ માઝા મૂકી પેટ્રોલ,ગેસ સિલિન્ડર,શાકભાજી,તેલ,કરીયાણુ, તમામ ચીજોની કિંમતમાં વધારો થતાં મધ્યમવર્ગીય પરિવારની સ્થિતિ કફોડી..

નોકરી કોઈ પણ હોય પગારમાં કોઈ વધારો નહિ પણ બજારમાં મોંઘવારી કૂદકે કે ભૂસકે વધી જતાં 5000 ની નોકરી કરનારા ને ઉધાર લઈ ઘર ચલાવવાની આવી રહી છે નોબત  સમગ્ર દેશમાં મોંઘવારીએ એવી માઝા મૂકી છે કે,ગરીબ અને આદિવાસી પરિવારો માટે જીવન ગુજરાન ચલાવવું ખૂબ કઠિન બની ચૂક્યું છે.રોજિંદા કમાઈ ને રોજ ખાનારો વર્ગ પણ … Read more

ધરમપુરના 54 ગામોમાં પોલીસ ફરિયાદ પેટી મુકાઈ,જાહેર પ્રશ્નો અને ગુનાઓની જાણ પોલીસને થઈ શકશે

ગુજરાત પોલીસ દ્વારા લોકોની ફરિયાદ સાંભળવા અને લેવા માટે ગ્રામીણ કક્ષાએ એક નવો અભિગમ અપનાવ્યો છે સુરત રેન્જ આઇજી ના નિર્દેશ અનુસાર દરેક પોલીસ મથકમાં આવતા દરેક ગામોમાં ફરિયાદ પેટી મૂકવાની સૂચના આપવામાં આવ્યું હતું જે મુજબ ધરમપુર તાલુકાના 54 ગામોમાં પોલીસ ફરિયાદ પેટી મુકવામાં આવી છે જેમાં પોલીસ મથક સુધી પહોંચી જાહેરમાં ફરિયાદ ન … Read more

પટ્રોલના ભાવમાં ફરી ભડકો, પેટ્રોલ 105 રૂપિયા જ્યારે ડીઝલ 96 રૂપીયા પ્રતિલિટર 

સામાન્ય પ્રજાને પડતા પર પાટું પડી છે આજે વહેલી સવારે પેટ્રોલની કિંમત વધુ એક વાર વધારો નોંધાયો છે આજે પેટ્રોલના ભાવમાં સરકારે વધારો કરતા પટ્રોલ 100 રૂપિયાને પાર નીકળી ગયું છે આજે પેટ્રોલની કિંમત 105.41 રૂપિયા પ્રતિલિટર થયું છે જ્યારે ડીઝલની કિંમત 96.67.પૈસા પર પહોંચી છે આમ સામાન્ય પ્રજા ની કમર તોડી નાખે એવા ભાવો … Read more

અંભેટી ગામે ગ્રહશાંતકમાં બેસેલા ભત્રીજા પર કાકાએ માર્યા કુહાડીના ફટકા,બાદ કાકાની લાશ ફાંસો લીધેલી હાલતમાં મળી 

અંભેટી વણજાર ફળીયા માં લગ્ન પ્રસંગ ફેરવાયો માતમ માં લગ્ન મોકૂફ રખાયા કાકાબાપા ના ભાઈ ઓ ની વર્ષો જૂની ચાલતી અદાવતને લઈ ભત્રીજાની દિકરીના લગ્નમાં ઘર આંગણે માયરા માં બેસી ગ્રહશાંતકની વિધિ કરી રહેલા ભત્રીજા ઉપર કાકો કુહાડી લઈ ને તૂટી પડ્યો માથા અને પીઠના ભાગે ઘા કરતા લોહીલુહાન હાલત માં ભત્રીજાને સારવાર માટે પારડી … Read more

ધરમપુર અપક્ષ તાલુકા પંચાયત સભ્ય વિધાર્થીને થયેલ અન્યાય સામે મેદાને 17 તારીખે વનરાજ કોલેજ માં યોજસે ધરણાં 

શિક્ષણ નું સ્તર ઊંચું આવે દેશ દુનિયા ની જાણકારી અને ઓનલાઇન શિક્ષણ મેળવી શકે વિધાર્થી એ માટે સરકાર દ્વારા કોલેજના વિધાર્થીઓ ને ટેબ્લેટ વિતરણ ની યોજના અમલ માં હતી જેમાં વર્ષ 2019 માં 800 થી વધુ વિધાર્થીઓ પાસે રૂપિયા 1000 લઈ ને રસીદ આપવામાં આવી હતી પણ આ યોજના માત્ર કાગળ ઉપર જ રહી આજ … Read more

અશ્વમેઘ વિદ્યાલય સોઢલવાડાની વિદ્યાર્થીની તિશા પટેલ A-1 ગ્રેડ મેળવ્યો

વલસાડ જિલ્લામાં ધો -12 સાયન્સનું 58.24% પરિણામ જાહેર થયું, માત્ર એક જ વિદ્યાર્થીએ A-1 ગ્રેડ મેળવ્યો A-1 ગ્રેડ મેળવનાર તિશા પટેલવલસાડ જિલ્લામાં 12 સાયન્સનું પરિમાણ જાહેર થતા જિલ્લા 3997 વિદ્યાર્થીઓ પૈકી 1 વિદ્યાર્થીએ A-1 ગ્રેડ પરિણામ હાંસલ કર્યું છે. જ્યારે 38 વિદ્યાર્થીઓ A2માં, 157 વિદ્યાર્થીઓ B1 અને 337 વિદ્યાર્થીઓ B2ગ્રેડ મેળવ્યો હતો.658 વિદ્યાર્થીઓ C1માં અને … Read more

વલસાડ પોલીસ હેડ ક્વાર્ટર ખાતે શિવ સંધ્યા કાર્યક્રમ યોજાયો ,મંત્રી ઓ એ આપી હાજરી 

વલસાડ જીલ્લા પોલીસ હેડ ક્વાટઁર મોગરાવાડી, વલસાડ ખાતે હનુમાનજી તથા શનિદેવજી, અને નિલકંઠેશ્વર મહાદેવજી ની મુતિઁ ની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અને શિવસંધ્યા કાયઁક્રમ ગુજરાત સરકારના માન. નાણા મંત્રી  કનુભાઈ દેસાઈ સાહેબ,પ્રભારી મંત્રી નરેશભાઈ પટેલ, માન. મંત્રી જીતુભાઈ ચૌધરી, અધિક પોલીસ મહાનિદેઁશક સુરત વિભાગના ડો. એસ. પી. રાજકુમાર સાહેબ, વલસાડ જીલ્લા પોલીસ અધિક્ષક ડો. રાજદિપસિંહ ઝાલા  જીલ્લા ભાજપ પ્રમુખ હેમંતભાઈ કંસારાજી સહિત માન. … Read more

ભાજપ પ્રેરિત સરપંચ સંઘની ચૂંટણી ટાણે 6 ગામના સરપંચો ભગવો ધારણ કર્યો..આગામી ચૂંટણીમાં રાજકીય સમીકરણ બદલાય તો નવાઈ નહિ 

આજ રોજ ભારતીય જનતા પાર્ટી ધરમપુર તાલુકાના સરપંચશ્રીઓ વિધીવત રીતે ભારતીય જનતા પાર્ટી નો કેસ પહેરી ભગવો ધારણ કર્યો.વિરવલ સરપંચ પ્રતિકભાઈ દેસાઈ,મરઘમાલ સરપંચ રજનીકાંતભાઈ પટેલ ,નાની ઢોલડુંગરી સરપંચ યોગેશભાઈ પટેલ ,ભાભા સરપંચ કૌશિકભાઈ પટેલ,ભેંસદરા સરપંચ ભરતભાઇ ધબકીયા,લાકડમાળ સરપંચ રવિન્દ્રભાઈ પટેલ,રાજપોર સરપંચ પ્રફુલભાઈ પટેલ      જેમાં વલસાડ જિલ્લા પ્રમુખ હેમંતભાઇ કંસારા ધરમપુર ધારાસભ્યશ્રી અરવિંદભાઈ પટેલ વલસાડ જિલ્લા … Read more

KIITએ SDG ”REDUCING INEQUALITIES”માં વિશ્વ સ્તરે 8મું સ્થાન પ્રાપ્ત કર્યુ

KIITની વધુ એક ઉપલબ્ધિ, SDG ”REDUCING INEQUALITIES”માં વૈશ્વિક સ્તરે 8મુ સ્થાન મેળવ્યું કેઆઇઆઇટી ડીમ્ડ ટુ બી યુનિવર્સિટી, ભુવનેશ્વરને 28 એપ્રિલ 2022 એ પ્રકાશિત થયેલ પ્રતિષ્ઠિત ટાઇમ્સ હાયર એજ્યુકેશન ઇમ્પેક્ટ રેંકિંગ 2022માં ‘અમસાનતાઓને ઓછી કરવાના’ સતત વિકાસ લક્ષ્ય (SDG)માં દુનિયાના વિશ્વવિદ્યાલયમાં 8મુ સ્થ।ન આપવામાં આવ્યુ છે.વર્લ્ડ યુનિવર્સિટી રેંકિંગ સિવાય, ટાઇમ્સ હાયર એજ્યુકેશન દર વર્ષે વિવિધ માપદંડો … Read more

error: Content is protected !!