વાપી (છીરી) ના ડો. અંકિતા દેસાઈ એ મુંબઈના મેયરના બંગલે સ્થાપવામાં આવેલ વિઘ્નહર્તા દેવના કર્યા દર્શન

0
155
વિઘ્નહર્તા દેવ ના ભક્તિ ભાવ પૂર્વક દર્શન

વાપીની ડોકટર અંકિતા મુકેશ દેસાઈ હાલ મુંબઈ માં શરૂ થયેલા ગણપતિ મહોત્સવ ના પ્રથમ દિવસે મુંબઈના મેયર કિશોરી પેડનેકર ના બંગલા ઉપર ગણપતિ ની સ્થાપના કરવા માં આવી, જ્યાં બાપા ના દર્શન કરી મેયર સાથે મુલાકાત કરી ગૌરવ ની લાગણી અનુભવી. સાથે જ સમગ્ર વિશ્વ માંથી કોરોના જેવી મહામારી દૂર થાય વિશ્વ માં શાંતિ સ્થપાય અને વિઘ્નહર્તા દેવ દરેક ને સુખ સમૃદ્ધિ આપે એવી પ્રાર્થના ભગવાન ગણેશજીને કરી હતી મહત્વ નું છે કે દર વર્ષે મુંબઈ ખાતે મેયર ના નિવસ્થાને ગણેશજી ની વિઘ્નહર્તા દેવની સ્થાપના કરવામાં આવે છે અને ભક્તિભાવ પૂર્વક પૂજન કરવામાં આવે છે 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here