ધરમપુરના વિરવલગામે એક મકાન સહિત છ દુકાનોના તાળા તૂટ્યા

0
312


ધરમપુર તા:ધરમપુર તાલુકાના વિરવલ ગામે વિરવલ ફાટક પર નવસારી ખારેલ ધરમપુર હાઇવે પર વિરવલ ફાટક પરના શોપિંગ સેન્ટર માં આસરે છ જેટલી દુકા નોમાં ચોરર્ટા ઓ એ આસરે ત્રીસેક હજરની ચોરી થઈ હોવાનું યુગ ઝેરોક્સ&સ્ટેશનરી ધરાવતા પ્રતીક ભાઈ ડાહ્યા ભાઈ દેસાઈ એ અત્રેના પોલીસ સ્ટેશન ને લેખિત જાણ કરતા ધરમપુર psi ઍસ જે પરમાર પોલીસ કાફલા સાથે ઘટના સ્થળે દોડીગયા અને તમામ દુકાનોની નિરીક્ષણ કરી લઇ આગળ ની તપાસ પુરજોશમાં ધપધપાવી છે સૂત્રોના જણાવીય પ્રમાણે1 યુગ ક્ષેત્રોક્સ 500 રૂ 2સાંવરિયા ઈલેક્ટ્રીક & મોબાઈલ સ્માર્ટફોન ન 6 સદા ફોન ન 2 કેશ આસરે 15000 પંદર હજાર 3 મહાલક્ષ્મીન જનરલ સ્ટોર્ષ 3000રૂ 4..કેતન જેન્ટ્સ ટેલર પેન્ટી શર્ટ 10 નો પેન્ટપીશ 7 )(5)માટેશ્વરી આઈસ્ક્રીમ આસરે રૂ 300રૂ ની હોવાનું જાણવા મલેસે વધુવિગત પોલીસ તપાસ માં ખુલવાની સક્રિયતા છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here