ધરમપુર આમ આદમી કાર્યાલય ખાતે મામભાચા ગામના માજી કૉંગ્રેસ ઉપપ્રમુખ,માજી કારોબારી રમણભાઈ રામભાઈ ભોયા,અને બોકડ ધારા ગામના માજી સરપંચશ્રી જેન્તીભાઈ કાકડ ભાઈ ચૌધરી,અને સાતકવાલ ગામના માજી તાલુકા સભ્ય શ્રી રામદાસભાઈ બી ભોયા,અને ગુંદીયા ગામ ના વર્તમાન સરપંચ તુલસીરામ એમ.ગાવીત,અને હરેશભાઇ કોસીમ પાડા, અને શૈલેષભાઇ મગનભાઈ ચૌધરી તમામ મહાનુભાવો વલસાડ જિલ્લા ઉપ પ્રમુખશ્રી સુરેશભાઈ પટેલ,ધરમપુરના માજી ધારા સભ્યશ્રી ઈશ્વરભાઈ પટેલ,જિલ્લા મહામંત્રીશ્રી શૈલેષભાઇ જોગારી ,જિલ્લા મહા મંત્રીશ્રી ધીરુભાઈ પટેલ,જિલ્લા કારોબારી રૂસ્તમ ભાઈ વળવીની ઉપસ્થિતિમાં 10થી વધારે લોકો આમ આદમી પાર્ટીમાં વિધિવત રીતે જોડાયા