ધરમપુરના આસુરા નજીક થી એક ઘરના ફ્રીઝ માંથી 14કિલો શંકાસ્પદ માસનો જથ્થો ઝડપી લેવાયો

પોલીસેને પકડાયેલા જથ્થો ગૌમાંસ હોવાની આશંકા ને લઈ શંકાસ્પદ માસ નો જથ્થો ફોરેન્સિક તપાસ માટે મોકલ્યો છે હાલ જાણવા જોગ દાખલ કરાઈ ધરમપુર નજીકમાં આવેલા વાંસદા રોડ ઉપર રહેતા એક મુસ્લિમ પરિવાર ના ઘરે શંકાસ્પદ માસ વેચવામાં આવી રહ્યું હોવાની બાતમી મળી હતી જે સંદર્ભે પોલીસે રાત્રિ દરમ્યાન તેના ઘર માં પંચો સાથે રૂબરૂ રેડ … Read more

error: Content is protected !!