વૈભવી ઠાઠ સાથે મુંબઈના 1 કરોડ ના ફ્લેટ માં રહેતા ચોર ને પકડવા વલસાડ પોલીસ 5 દિવસ મજૂર અને રીક્ષા ચાલક બની ચોર ને દબોચી લીધો
વલસાડ ના 3 સેલવાસ માં19 ચોરી ના ગુન્હા ઉકેલાયા વૈભવી લાઈફ સ્ટાઇલ નો શોખીન અને માત્ર ફલાઇટ ટુ ફલાઇટ પકડી વિવિધ શહેરમાં ચોરી કરવા જતો ચોર ને પકડવા વલસાડ પોલીસે મુંબઇના મુબ્રા માં સતત 5 દિવસ સુધી ડેરો નાખી ક્યારેક મજૂર તો ક્યારેક રીક્ષા ચાલક બની ઓપરેશન પાર પાડ્યું આખરે વૈભવી લાઈફ સટાઇલ ના ચોરને દબોચી … Read more




