ધરમપુર પોલીસ સ્ટેશન માં કબજે કરાયેલા વાહનો જાહેર હરાજી અંગે નોટીશ

On: July 18, 2024 3:01 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now
ધરમપુર પોલીસ સ્ટેશનમાં સને ૨૦૧૧ થી ૨૦૨૪ સુધી સી.આર.પી.સી. કલમ
૧૦૨ તથા એમ.વી.એક્ટ કલમ ૨૦૭ મુજબના કામે કબ્જે કરેલ વાહનો તેમના માલીકોને
નોટીસ મોકલાવવા છતા આજદીન સુધી છોડાવવા આવેલ નથી અને ઘણા સમયથી પડતર
પડી રહેલ છે. જે વાહનોની જાહેર હરાજી કરવા મે.એક્ઝીક્યુટીવ મેજીસ્ટ્રેટ અને મામલતદાર
સાહેબશ્રી ધરમપુર નાઓએ તેમની કચેરીના નંબર MAG/હરાજી/વશી.૫૬૭/૨૦૨૪
તા.૦૮/૦૭/૨૦૨૪ થી જાહેરનામું જાહેર કરેલ હોય જેથી આ સાથે વાહનોના લીસ્ટમાં જણાવેલ
વાહનના માલીકો/વિમા કંપની/ફાઇનાન્સ કંપની નાઓએ કબ્જે કરેલ વાહન છોડાવવું હોય તો
દિન-૧૫ માં વાહનોના જરૂરી આધાર પુરાવા સાથે ધરમપુર પોલીસ સ્ટેશનો સંપર્ક કરવો અને
મુદત અંદર કોઇ વાહન માલીક તેમનું વાહન છોડાવશે નહી તો ઉપરોક્ત જાહેરનામા
અનુસંધાને કબ્જે કરેલ વાહનોની મુદત વિત્યે જાહેર હરાજી કરવામાં આવશે અને હરાજીમાં
ઉપજેલ નાણા સરકારશ્રીમાં જમા કરાવવામાં આવશે અને જાહેર હરાજી બાદ કોઇ વાંધા અરજી
આવશેતો ધ્યાને લેવામાં આવશે નહી જેની જાહેર જનતાએ નોંધ લેવા વિનંતી છે.

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!