Breaking News
વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ. કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

દહીંખેડની મહિલાને 108 એમ્બ્યુલન્સ માં થઈ પ્રસુતિ માતા બાળક બંને સ્વસ્થ્ય

On: July 26, 2023 1:57 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

108 ની ટીમને મળેલા કોલ મુજબ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દહિખેડ હોસ્પિટલ માં એક મહિલા દર્દી જેને પ્રે્નન્સી નો દુખાવો હતો પણ દર્દીને 7 મહિના ની જ પ્રેગ્નન્સી  હોવાથી દર્દી ને  વધુ સારવાર હેઠળ Higher Centre (આગળની હોસ્પિટલ ખસેડવાના હતા. કોલ મળતા ની સાથે 108 ના EMT મમતા ગાંવિત અને pilot મહેશભાઈ સરકારી હોસ્પિટલ દહિખેડ જવા રવાના થયા હતા. દર્દી ને ત્યાં થી લઇ આગળ જવા રવાના થયા હતા અને વરોલી તલાટ પહોંચી  દર્દી ને અસહ્ય પ્રેગનેંસી નો દુખાવો ઉપડ્યો હોવાથી ત્યાં જ 108 ની ટીમ EMT મમતા ગાંવિત એ રસ્તામાં જ ડિલિવરી કરવાની ફરજ પડી હતી. ડિલિવરી કરાવ્યા બાદ બાળકનો વજન આશરે 1 કિલો જ હતો ડિલિવરી થયા પછી  EMT મમતા ગાંવિત એ 108 ની હેડ ઓફિસ માં ડોક્ટર જે. ડી. પટેલ અને કુંજ સર સાથે કોન્ફરન્સ કરી તેમના માર્ગદ્શન હેઠળ દર્દી ને જરૂરી સારવાર આપી  બાળકને ઓક્સિજન આપી દર્દી (માતા અને બાળક) ને સહી સલામત લઇ જઈ બંને દર્દી બાળકને NICU માં રાજચંદ્ર હોસ્પિટલ ધરમપુર ખાતે ખસેડવામાં આવ્યા હતાં આમ માતા અને બાળક નો જીવ બચાવ્યો હતો.

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો 

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

error: Content is protected !!