ધરમપુરના રાજપુરી તલાટ ગામે આદિવાસી સમાજના વૃદ્ધનું ઘર ધરાશાય
85 થી 80 વર્ષના વૃદ્ધનું ઘર તૂટી પડતા સ્થાનિકો એ મદદે આવ્યા હાલ તડપત્રી મૂકી વરસાદ થી બચવા વૈકપિક રસ્તો કરાયો છેલ્લા ચાર દિવસથી વલસાડ જિલ્લામાં હવામાન વિભાગે રેર એલર્ટ આપ્યું છે જેના કારણે અનેક જગ્યાઓ પર ભારે વરસાદ થઈ રહ્યો છે ત્યારે ધરમપુર તાલુકાના રાજપુરી તલાટ ગામે વધુ વરસાદને પગલે એક વૃદ્ધનું ઘર ધરાય … Read more




