Breaking News
વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ. કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

વાપી સરદાર ચોક ઉપર 100 ફૂટની ઊંચાઈએ 21 ફૂટ લંબાઈનો રાષ્ટ્રધ્વજ લહેરાવાયો

વાપી શહેર માં સરદાર ચોક પાસે  વલસાડ જિલ્લામાં સૌથી ઊંચો ધ્વજ પોલ ૧૦૦ ફૂટની ઊંચાઈ ધરાવતા ધ્વજ  પોલ ઉપર ૨૧. ફૂટ ની લંબાઈ અને ૧૪. ફૂટ પહોળો એવા ધ્વજ નું આજે ગુજરાત રાજ્ય ના ઉદ્યોગ ઊર્જા અને નાણાં મંત્રી શ્રી કનુ ભાઈ દેસાઈ ના વરદ હસ્તે ઉદ્ઘાટન કરી એક ઐતિહાસિક મિશાલ કાયમ કરી છે. ભારત … Read more

વલસાડના પાંડે પરિવાર દ્વારા માતૃશ્રી સ્વ. મીનાબેન કૈલાશનાથ પાંડે ની પુણ્યતિથિ નિમિત્તે વલસાડ મ્યુનિસિપલ હોસ્પિટલ ને ૮ લાખની જીવનરક્ષક દવાઓનું નિઃશુલ્ક વિતરણ કરાયું…

વલસાડ છીપવાડ ના રહેવાસી અને સતત ત્રણ પેઢી થી વલસાડ માં સેવાકીય પ્રવૃતિઓ સાથે સંકળાયેલા પાંડે પરિવાર દ્વારા એમના માતૃશ્રી સ્વ.મીનાબેન કૈલાશનાથ પાંડે ની પુણ્યતિથિ નિમિત્તે છેલ્લા ૧૩ વર્ષ થી વલસાડ નગરપાલિકા દ્વારા સંચાલિત મ્યુનિસિપલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે આવતા જરૂરિયાતમંદ લોકોને સહાયરૂપ થવાના શુભ આશય સાથે જીવનરક્ષક દવાઓ જે ગંભીર બીમારીઓમાં અત્યંત ઉપયોગી જેવી … Read more

ચિક્કાર દારૂ પીને નેપાળીએ પોતાની swift કાર મંદિર પરિસરમાં ઘુસાડી દેતા દોડધામ મચી

વાપી સેલવાસ રોડ ઉપર ભડકમોરા પાસે આવેલા એક મહાદેવના મંદિર પાસે પૂરપાટ ઝડપે પસાર થતી સ્વીફ્ટ ડિઝાયર કારમાં સવાર બે નેપાળીઓએ દારૂના નશામાં ગાડી હંકારતા હોય સ્ટેરીંગ ઉપરનો કાબુ ગુમાવતા કારને સીધી મંદિરના પરિસરમાં ઘુસાડી દીધી હતી અચાનક બનેલી ઘટનાને પગલે મંદિર પરિસરમાં બેસેલા અનેક લોકોમાં નાશ ભાગ મચી ગઈ હતી જો કે ઘટનામાં કોઈ … Read more

ધરમપુર કરંજવેરી માનનદીના બ્રિજનો એક ભાગ ધસી પડ્યો

ધરમપુર વાંસદા રોડ ઉપર કરંજવેરી માન નદીના બ્રિજનો એક તરફનો ભાગ સાઈડ ઉપર નો ધસી પડતા વાહન ચાલકો અને રાહદારીઓ માટે જોખમી બન્યો છે આજે વધુ વરસાદને પગલે બ્રિજનો ભાગ તૂટી પડતા જોખમ ઉભું થયું છે જોકે સમગ્ર બાબતની જાણકારી ધરમપુર પોલીસને થતા બ્રિજ ઉપર ટ્રાફિકમાં પોલીસ બેરીકેટ મુકવામાં આવ્યા છે સાથે સાથે હોમગાર્ડ જવાનો … Read more

વિલ્સન હિલ ખાતે આયોજિત વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેવા નીચે આપેલા ફોર્મ ભરી ભાગ લઈ શકાશે

Wilson Hill Monsoon Festival 2022Place: Wilson Hill, Dharampur. 1.Jungle Trekking>Dt. 14-8-20227:30 am Sishumal – Hanmatmal trek>Dt. 16-8-20227:30 am Bhavada Nangam trek Jungle trekking registration: https://forms.gle/RCu8yeqCr2NXAVwi6 Photography workshop@ WilsonHill>Dt. 16-8-2022,12:45 pm, Photography registration: https://forms.gle/TCALUmX3qax6YTzZ8 For more information plz follow the Facebook and Instagram page of Valsad tourism : https://www.instagram.com/valsad_tourism/https://www.facebook.com/valsadtourism/

જાયન્ટ્સ ગ્રૂપ વલસાડ ઑફ વલસાડ દ્વારા સબજેલ નવસારીના કેદી ભાઈઓને રાખડી બાંધી રક્ષાબંધન પર્વની ઉજવણી

ગુનેગારોની સંખ્યા ન વધે નવી જેલો બનાવવી ન પડે એ માટેના કાર્યો કરવા માટે પ્રેરિત કર્યા. જાયન્ટ્સ ગ્રૂપ વલસાડના પ્રમુખ ડૉ. આશા ગોહિલ,  અર્ચના ચૌહાણ, જ્યોતિ વ્યાસ , હેમ આશ્રમ જાગીરીના શીતલ ગાડર તથા હેઝલ   દ્વારા  કેદી ભાઈઓને  રક્ષાબંધન પર્વ નિમિત્તે રાખડી બાંધવાનો કાર્યક્રમ તથા મહિલા કેદીઓ સાથે એક મુલાકાત યોજવામાં આવી. આ મુલાકાતમાં જા.પ્રમુખ … Read more

વલસાડના તિથલના બંધ બંગ્લામાં ચડ્ડી બનીયન ધારી ગેંગના 5 સભ્યોનો તસ્કરીનો નિષ્ફળ પ્રયાસ, 5 જેટલા તસ્કરો CCTVમાં થયા કેદ

વલસાડ શહેરના તિથલ રોડ જેવા પોષ વિસ્તારમાં આવેલા બંધ બાંગ્લાને ગઈકાલના રોજ કેટલાક ચડ્ડી બનીયન ધારી ગેંગના સાગરીતોએ ટાર્ગેટ કર્યો હતો. બંધ બાંગ્લાનું તાળું તોડી બાંગ્લામાં પ્રવેશી તસ્કરી કરવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો. તસ્કરોએ બાંગ્લામાં તમામ સામાન વિખીને તસ્કરી કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ કઈ હાથ લાગ્યું ન હતું. અને તસ્કરોએ લીલી મોઢે પરત જવું … Read more

ધરમપુરના આવધા ગામે વિશ્વ આદિવાસી દિવસની કરાઈ અનોખી ઉજવણી

ભાતીગળ પહેરવેશ અને તેમના ઉપયોગમાં આવતા તમામ પરંપરાગત સાધનો ખેતીમાં ઉપયોગમાં આવતા સાધનો લઈ રેલીમાં સમાજના લોકો જોડાયા હતા આવધા ગામે આવેલ સાકાર વાંચન કુટિર સાકાર મ્યુઝિયમ સહિત ની પ્રવૃત્તિ ચાલી રહી છે ત્યારે આજે વિશ્વ આદિવાસી દિવસની ઊજવણી કરવામાં આવી હતી જેમાં ગામના યુવા બાળકો વૃદ્ધ મહિલા સહિતના અનેક લોકો જોડાયા હતા ડીજે તેમજ … Read more

ઈન્ડિયન ક્રિકેટટીમનો પૂર્વ ફાસ્ટ બોલર મુનાફ પટેલ બનાવી રહ્યોછે અનેક ‘મુનાફ’

મુનાફ પાસે ટ્રેનિંગ લેતા ગામડાંના યુવાઓ ઈન્ડિયન ક્રિકેટ ટીમમાં દસ્તક દઈ શકે                                                        ‘‘ મુન્ના, મુન્ના, મુન્ના ’’ આ નામની ચિચિયારીઓ ભરૂચ અને વડોદરા ડિસ્ટ્રીક્ટના દરેક ક્રિકેટના મેદાનોમાં ખૂબ ગુંજતી … Read more

error: Content is protected !!