ધરમપુર ખાતે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી ગુજરાતના નાણાંમંત્રી કનુભાઈ દેસાઈની અધ્યક્ષતામાં યોજાઈ
રસ્તા , કમ્પાઉન્ડ વોલ , નાળા , પેવર બ્લોક , જાહેર શૌચાલય નાળા ગટર , બાંકડા , સ્મશાનભૂમિ , પ્રોટેક્શન વોલ , પીવાના પાણીની પાઈપલાઈન , રેનબસેરા , હેન્ડપંપ , વિગેરે સામુહિક સુવિધાના કુલ ૯૨ કામો રૂ .૨૧૭.૭૭ લાખના ખાતમુહુર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી આજે એમ એમ એસ એમ હાઈસ્કૂલના પટાંગણમાં … Read more




