Breaking News
વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ. કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

વલસાડના તિથલના બંધ બંગ્લામાં ચડ્ડી બનીયન ધારી ગેંગના 5 સભ્યોનો તસ્કરીનો નિષ્ફળ પ્રયાસ, 5 જેટલા તસ્કરો CCTVમાં થયા કેદ

On: August 10, 2022 3:55 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now
સીસીટીવી કેમેરામાં કેદ થયેલ પાંચ ઈસમો

વલસાડ શહેરના તિથલ રોડ જેવા પોષ વિસ્તારમાં આવેલા બંધ બાંગ્લાને ગઈકાલના રોજ કેટલાક ચડ્ડી બનીયન ધારી ગેંગના સાગરીતોએ ટાર્ગેટ કર્યો હતો. બંધ બાંગ્લાનું તાળું તોડી બાંગ્લામાં પ્રવેશી તસ્કરી કરવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો. તસ્કરોએ બાંગ્લામાં તમામ સામાન વિખીને તસ્કરી કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ કઈ હાથ લાગ્યું ન હતું. અને તસ્કરોએ લીલી મોઢે પરત જવું પડ્યું હતું. બાંગ્લાના મલિક બાંગ્લા ઉપર આવતા તેમના બાંગ્લામાં તસ્કરોએ તસ્કરીનો પ્રયાસ કર્યો હોવાનું જાણવા મળ્યું હતું. બંગ્લામાં લાગેલા CCTV ફૂટેજ ચેક કરતા 5 ચડ્ડી બનીયન ઘારી તસ્કરો તસ્કરી કરવા આવ્યા હોવાની ઘટનાં CCTVમાં કેદ થઈ હતી. ઘટના અંગે બંગ્લા માલિકે ઘટના અંગે સીટી પોલીસ અને અગ્રણીઓને ઘટનાની જાણ કરી હતી. ઘટના અંગે સીટી પોલીસે CCTV ફૂટેજ મેળવી આગળની તપાસ હાથ ધરી છે.

 વલસાડના તિથલ રોડ પર આવેલા એક બંગલાને નિશાનો બનાવવામાં આવ્યો હતો ત્યારે ચોરો ને બંગલાના અંદર કઈ ન મળતા ચોરી નિષ્ફળ થઈ હતી તિથલ રોડ પર 5 જેટલા ચોરો ચડ્ડી અને બનીયાન ધારણ કરી ચોરી કરવા માટે આવ્યા હતા 5 જેટલા ચોરો ચોરી કરવા જતાં સીસીટીવીમાં કેદ થયા હતા સમગ્ર ઘટનાની જાણ વલસાડ સીટી પોલીસને થતા ઘટના સ્થળે પોહચી સમગ્ર ઘટનાના સીસીટીવી લઈ વધુ તપાસ હાથ ધરી જોકે આ સમગ્ર ઘટના મામલે ઘર માલિક દ્રારા કઈ પણ ચોરી ન થયું હોવાના કારણે ફરિયાદ નોંધાવામાં આવી નથી

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો 

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

error: Content is protected !!