ગુલાબ રોહિત ગ્રામીણો સાથે હરિત ક્રાંતિ સંદેશ આપી ઉજવ્યો મુક્તિ દિવસ

સેલવાસ . દાનહ ભાજપ એસસી મોર્ચા ગ્રામીણનાં ઉપાધ્યક્ષ ગુલાબ રોહિતે હરિત ક્રાંતિ સંદેશ સાથે મુક્તિ દિવસની ઉજવણી કરી છે. ગુલાબ રોહિત દાનહનાં ૬૯ મું મુક્તિ દિવસે નરોલી રોહિત ફળિયામાં લોકોને કેસર અને લંગડા આંબા અને બાંસનો પૌધાઓ આપ્યો હતો. સાથે ગુલાબ રોહિત લોકો સાથે પૌધારોપણ પણ કર્યો હતો. વાઇલ્ડ લાઇફ એન્ડ વી. પ્રોટેક્શન ફાઉન્ડેશન પણ … Read more

error: Content is protected !!