Breaking News
વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ. કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

સાકાર જીવન વિકાસ ટ્રસ્ટ ના ફાઉન્ડર હિતેનભાઈ ભૂતા અને રેઈન્બો વોરિયર્સ ધરમપુરની પહેલ

On: August 27, 2022 10:20 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

જ્ઞાનગંગા માટે 5 વાંચન કુટીર કર્યો પ્રારંભ

ધરમપુર વિસ્તારમાં આવેલા 108 ગામોમાં સ્પર્ધાત્મક પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓને પરીક્ષાની તૈયારી કરવા ઉપયોગી સાહિત્યના વાંચન માટે તેમના ગામો માંથી છેક ધરમપુર સુધી લાયબ્રેરીમાં જવાની ફરજ પડે છે ત્યારે આવા વિદ્યાર્થીઓને તેમના ગામમાં જ સાહિત્ય મળી રહે સમય અને પૈસા બંને બચે એ માટે ધરમપુરમાં સમાજિક કાર્ય કરતા રેઈન્બો વોરિયર્સ નામના ગ્રુપ દ્વારા ધરમપુર અને તેની આસપાસમાં કુલ 5 કેટલી વાંચન કુટીર ગામડે ગામડે શરૂ કરી છે જેમાં વધુ એક કુટીર લોકાર્પણ થવા જઈ રહી છે 

રેઈન્બો  વોરિયર્સ અને સાકાર જીવન વિકાસ ટ્રસ્ટના સહયોગ દ્વારા અત્યાર સુધીમાં ધરમપુરનાં આંતરિયાળ ગામો પૈકી આવધા, નાનીઢોલડુંગરી ,મરઘમાળ, કાકડવેરી,અને હવે નડગધરી ખાતે વાંચન કુટીર શરૂ થઈ રહી છે દરેક કુટિરમાં 1000થી વધુ પુસ્તકોનો જ્ઞાનથાળ પીરસવામાં આવ્યો છે માત્ર સ્પર્ધાત્મક પરીક્ષા નહિ પરંતુ  પ્રાથમિક શાળામાં શિષ્યવૃત્તિ માટે ની પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓ માટે પણ સાહિત્ય ઉપલબ્ધ કરવામાં આવ્યું છે 

ગ્રામીણ કક્ષાએ સ્પર્ધાત્મક પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓને તેમના ગામમાં જ પરીક્ષા લક્ષી સાહિત્ય ઉપલબ્ધ બને વિદ્યાર્થીઓ દેશ દુનિયાની માહિતી થી સરભર બને અને પરીક્ષાઓમાં ઉતીર્ણ થઈ ને સરકારી નોકરીઓ મેળવી શકે એવા હેતુ થી  ગ્રામીણ કક્ષાના વિધાર્થીઓના લાભ આર્થે વાંચન કુટીર(લાઇબ્રેરી) શરૂ કરવામાં આવી રહી છે 

સાકાર જીવન વિકાસ ટ્રસ્ટ મુંબઈના સૌજન્ય થી નિર્મિત રેમ્બો વોરિયર્સ ધરમપુર અને ગ્રામ પંચાયત  નડગધરી  દ્વારા સાકાર વાંચન કુટીર નડગધરી ખાતે લોકાર્પણ કાર્યક્રમ રવિવારના રોજ યોજાશે

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો 

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

error: Content is protected !!