વાપી તાલુકાના કરાયા દેગામના વિધાર્થીઓ MP જવા માટે પરેશાન કોઈ એસ ટી બસ આવતી નથી

On: August 29, 2022 3:48 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now
વાપી ચણોદ થી કરાયા દેગામ થઈ મોટાપોઢા જતો રોડ છેલ્લા 3 માસ થી અત્યંત બિસ્માર છે.એટલી હદે ખાડા પડી ગયા છે કે વાહન ચલાવનાર ને રોડ શોધવો પડે એમ છે અહીં થી એક વાર પસાર થનારા વાહન ચાલકો ફરી આ રોડ ઉપર આવવા પહેલા કાન પકડી લે છે 


વાપી ચણોદ થી કરાયા દેગામ થઈ મોટાપોઢા જતો રોડ છેલ્લા 3 માસ થી અત્યંત બિસ્માર છે.એટલી હદે ખાડા પડી ગયા છે કે વાહન ચલાવનાર ને રોડ શોધવો પડે એમ છે અહીં થી એક વાર પસાર થનારા વાહન ચાલકો ફરી આ રોડ ઉપર આવવા પહેલા કાન પકડી લે છે વારંવાર રજુઆત કરવા છતાં હજુ સુધી રોડ અંગે કોઈ કાર્યવાહી ન થતા આ રોડ ઉપર આવતા ગામોના લોકો અન્ય વૈકલ્પિક માર્ગ ગુંજન રાતા ખાડી કોપરલી કવાલ મોટાપોઢા માર્ગનો ઉપયોગ કરે છે એમાં પણ એસ ટી બસો જે ચોમાસા પહેલા ચનોદ કરવડ તાંબાડી કરાયા થઈ મોટાપોઢા જતી હતી એ તરફ ના રૂટ જ બન્ધ કરી દીધા છે જેના કારણે MP(મોટાપોઢા)જનારા શાળા કોલેજના વિધાર્થીઓ કફોડી સ્થિતિ માં મુકાઈ ગયા છે આ માર્ગ ઉપર ગુજરાત એસ ટી ની બસ છેલ્લા 3 માસ થી બંધ છે મોટા ભાગની બસો કોપરલી કવાલ થઈને જઇ રહી છે ,પણ કોઈ રજુઆત સાંભળતું નથી અને રજુઆત કરો તો રોડ સુધારો એવા જવાબ મળે છે ત્યારે આ કરાયા રૂટ થઈને જતા વિધાર્થીઓને પૈસા ખર્ચી ખાનગી વાહનો માં મુસાફરી કરવી પડી રહી છે ત્યારે આ સમસ્યા બાબતે કોઈ યોગ્ય ઉકેલ આવે એવી માંગ સ્થાનિકો માં ઉઠી રહી છે 

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!