સાકાર વાંચન કુટીર – કાકડવેરીનું લોકાર્પણ
અમેરિકાના રહેવાસી ડૉ . હિતેનભાઈ ભૂતા સાહેબ ગામડું અને ગામનાલોકો પણ શિક્ષણક્ષેત્રે આગળ આવે એવા શુભ હેતુથી દાન આપતા અને એમના હેતુને સાર્થક કરતું રેઈન્બો વોરિયર્સ ગૃપ ધરમપુરના સ્થાપક શંકરભાઇ , શિક્ષકો અને યુવાનોની ટીમ દ્વારા આ ચોથી વાંચન કુટીર શરૂ કરવામાં આવી આજ રોજ સાકાર જીવન વિકાસ ટ્રસ્ટ મુંબઈ , રેઈન્બો વોરિયર્સ ગૃપ ધરમપુર … Read more




