Breaking News
વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ. કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

કેવો રહેશે આજનો દિવસ

On: August 27, 2022 4:44 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

મેષ (અ.લ.ઈ.)
કામકાજમાં પ્રસન્નતા જળવાઈ રહેશે
સ્નેહીના સંપર્કથી લાભ થશે
વ્યવસાયમાં વૃદ્ધિ થશે
પરિવારના સુખમાં વૃદ્ધિ થશે

વૃષભ (બ.વ.ઉ.)
સરકારી કામમાં સફળતા મળશે
કરેલા કાર્યો ફળદાયી બનશે
નોકરી બાબતે સારા સમાચાર મળશે
ધંધામાં લાભ મેળવી શકશો

મિથુન (ક.છ.ઘ.)
કામમાં નિરાશાનો અનુભવ થશે
સંતાનના પ્રશ્નોમાં ચિંતા જણાશે
ઈષ્ટમિત્રોનો સહયોગ મળશે
ધર્મપ્રત્યેની શ્રદ્ધામાં વધારો થશે

કર્ક (ડ.હ.)
ધન માનનો વ્યય જણાશે
નોકરીમાં પરેશાની રહેશે
માનસિક તણાવ જણાશે
વ્યવસાયમાં પ્રગતિ અને લાભ જણાશે

સિંહ (મ.ટ.)
કામકાજમાં સફળતા મળશે
ધંધામાં નવી તકો મળશે
નોકરીમાં બઢતીની તકો મળશે
પારિવારિક સંબંધોમાં લાભ થશે

કન્યા (પ.ઠ.ણ.)
ધંધાના કામમાં સફળતા મળશે
પ્રતિસ્પર્ધી પક્ષથી વિજય મેળવશો
આત્મવિશ્વાસમાં વધારો થશે
ઘરમાં આનંદનું વાતાવરણ જળવાશે

તુલા (ર.ત.)
ભાગીદારો સાથે વૈચારિક મતભેદ જણાશે
નવા સંબંધોમાં નિરાશા જણાશે
નોકરીમાં નવી તકો મળશે
સંતાનપક્ષે શુભ સમાચાર મળશે

વૃશ્ચિક (ન.ય.)
પરિશ્રમ પછી પણ કામ અધૂરું જણાશે
સ્વજનોના હસ્તક્ષેપથી મન વિચલિત જણાશે
નોકરીમાં સહયોગીઓનો સહકાર મળશે
વ્યવસાયમાં ધનલાભ થશે

ધન (ભ.ધ.ફ.ઢ.)
આજે ભાગ્ય અનુકૂળ જણાય છે
રાજનૈતિક ક્ષેત્રમાં પ્રગતિ જણાશે
વિકાસના કાર્યોમાં ગતિ આવશે
દિવસ આનંદમાં પસાર થશે

મકર (ખ.જ.)
વાદ-વિવાદના કામથી બચવું
આર્થિક સ્થિતિમાં મધ્યમ સુધારો જણાય છે
ધંધામાં પ્રગતિ અને ધનલાભ થશે
પરિવારમાં સામાન્ય અશાંતિ જણાશે

કુંભ (ગ.શ.ષ.સ.)
કામની સફળતામાં ખુશી અનુભવશો
નોકરીમાં પ્રમોશન અથવા શાંતિ મળશે
સ્વજનોનો સહયોગ મળશે
ધંધામાં સુધારો જોવા મળશે

મીન (દ.ચ.ઝ.થ)
માનસિક તણાવ જણાશે
કામમાં મધ્યમ સફળતા મળશે
વિરોધીઓથી સાવધાન રહેવું
ખર્ચ બાબતે સંભાળવું

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!