Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

મહિલાએ સાસરીયા સામે કરેલી ફરિયાદના મુદ્દે બે પક્ષો વચ્ચે સશસ્ત્ર હુમલો

[ad_1] વડોદરાઃ ગોરવામાં મહિલાએ દહેજ બાબતે ત્રાસ ગુજારતા પતિ અને સાસરીયા સામે નોંધાવેલી ફરિયાદ બાદ ગઇકાલે સાંજે બંને પક્ષો વચ્ચે સામસામે હુમલો કરવાનો બનાવ બનતાં ગોરવા પોલીસે રાયોટિંગનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ગોરવામાં રહેતી મહિલાએ તેના પતિ અને સાસરીયાને મકાન માટે દહેજ પેટે રૃ.૧૫ લાખ આપ્યા હોવા છતાં તેની પાસે ફ્રિજ,ટીવી તેમજ બુલેટ … Read more

અમદાવાદની આજુબાજુના આ 68 ગામડાઓના પ્લોટમાં રોકાણ કરતાં પહેલા ચેતજો

[ad_1] અમદાવાદ, તા. 23 માર્ચ 2022 બુધવાર ઔડા એ જાહેર નોટિસ જારી કરીને ખરીદદારોને અમદાવાદની પશ્ચિમી બાજુના 68 ગામોમાં સબ-પ્લોટિંગ સ્કીમ્સમાં રોકાણ કરતાં પહેલાં સાવચેત રહેવા જણાવ્યું છે. જો કે નુકસાન પહેલાથી જ થઈ ગયું છે કારણ કે હજારો રોકાણકારો મુખ્ય ખેતીની જમીન પર ગેરકાયદેસર પ્લોટિંગ યોજનાઓમાં તેમના નાણા રોક્યા બાદ અટવાઈ ગયા છે. તેમણે … Read more

જામનગરના ગુલાબનગર વિસ્તારના નાગરિકોને અતિવૃષ્ટિનો એક પણ હપ્તો નહીં મળતાં મેયર- કમિશનરને આવેદન

[ad_1] જામનગર,તા.23 માર્ચ 2022,બુધવાર જામનગર મહાનગરપાલિકાના વોર્ડ નંબર-11 માં ગુલાબ નગર સહિતના વિસ્તારમાં અતિવૃષ્ટિના કારણે અનેક પરિવારોને નુકસાની થઈ હતી, જે પૈકી એક પણ પરિવારને સહાય નહીં મળતાં મ્યુનિ. કમિશનર, મેયર, તેમ જ સીટી મામલતદારને આવેદનપત્ર પાઠવી રજુઆત કરવામા આવી છે. જામનગર મહાનગરપાલિકાના વોર્ડ નંબર 11 માં ગુલાબનગર સહિતના આસપાસના વિસ્તારમાં અતિવૃષ્ટિના કારણે અનેક પરિવારોને … Read more

અમદાવાદ: માતા-પુત્ર અને પુત્રવધુએ કરી ઠગાઈ: મકાન વેચાણ પેટે 2.54 કરોડ લઈ નિરમાના એન્જીનીયર અને ખેડૂતને છેતર્યા

[ad_1] અમદાવાદ,તા.23 માર્ચ 2022,બુધવાર બોપલમાં પોલીસ સ્ટેશનમાં મંગળવારે માતા-પુત્ર અને પુત્રવધુ વિરુદ્ધ ઠગાઈની અલગ અલગ બે ફરિયાદ થઈ છે. જેમાં નિરમા લિમિટેડના એન્જીનીયર પાસેથી ફ્લેટ વેચાણ પેટે રૂ 60 લાખમાં સોદો કરી રૂ 31 લાખ  લઈ પતિ-પત્નીએ મકાન બારોબર બીજાને વેચી માર્યું હતું. જ્યારે બીજી ફરિયાદમાં પાટણના ખેડૂતને બંગલો રૂ.9.50 કરોડમાં વેચવાનો સોદો કરી 2.23 … Read more

સુરત: ચૌટા બજારમાં કાયમી દબાણ દુર કરવા માટે પાલિકાનું આકરૂ વલણ

[ad_1] – દુકાન બહાર દબાણ કરવામાં દુકાનદાર મદદ કરશે તો દુકાનો સીલ કરવામાં આવશે – દુકાનદાર સામે પાલિકાની કાર્યવાહીનો આદેશ પણ બહારથી આવતાં ફેરિયાઓના દબાણ માટે કોઈ કામગીરી નહી સુરત, તા.23 માર્ચ 2022,બુધવાર સુરત મ્યુનિ.ના સેન્ટ્રલ ઝોનમાં દબાણ માટે કુખ્યાત ચૌટા બજારમાં દબાણ કાયમી ધોરણે દુર કરવા માટે પાલિકાએ આક્રમક વલણ અપનાવ્યું છે. પાલિકાએ ચૌટા  … Read more

વડોદરા કોર્પોરેશન પણ હવે જર્જરિત મકાનોની રીડેવલપમેન્ટ યોજના અમલમાં મૂકશે

[ad_1] વડોદરા,તા.23 માર્ચ 2022,બુધવાર વડોદરા કોર્પોરેશને તાંદલજા, તરસાલી, નવીધરતી , બાવચાવાડ, જેતલપુર સહિતના વિસ્તારોમાં આવાસો બનાવી આર્થિક રીતે નબળા વર્ગના લોકોને ફાળવ્યા હતા. જે હાલ જર્જરિત થઈ જતા મકાનના પુનનિર્માણ માટે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત રિડેવલપમેન્ટ ઓફ પબ્લિક હાઉસિંગ સ્કીમના અમલીકરણ માટે પ્રથમ તબક્કામાં તાંદલજા સનફારમા રોડ ખાતેના આવાસોનો સમાવેશ કરવા તથા આ પ્રકારના અન્ય … Read more

અમદાવાદ: કારમાં આવેલા નાગા સાધુએ હાથ મિલાવતા જ CWCના નિવૃત્ત અધિકારીની સોનાની વીંટી ગાયબ

[ad_1] અમદાવાદ, તા.23 માર્ચ 2022,બુધવાર ચાંદખેડામાં સોમવારે સાંજે પત્ની સાથે દવા લેવા નીકળેલા સીડબલ્યુસી (સેન્ટ્રલ રેલ્વે વેર હાઉસ)ના નિવૃત્ત અધિકારી સાથે કારમાં આવેલા નાગા સાધુએ હાથ મિલાવતા જ સોનાની વીંટી ગાયબ થઈ ગઈ હતી. સાધુએ હનુમાન મંદિર અને અડાલજ જવાનો રસ્તો પૂછી અધિકારીને નજીક બોલાવી હાથ મિલાવ્યો અને નીકળી ગયા હતા. સોનાની વીંટી ગાયબ થયાની … Read more

યુએસ અને કેનેડાની સુરક્ષા એજન્સીઓ ગુજરાત સુધી પહોંચી

[ad_1] – વિદેશથી આવેલા ઓફિસર્સનો હેતુ આ કેસમાં વધુ કડીઓ એકત્ર કરવા માટે તેમજ રાજ્યમાં ચાલતાં ગેરકાયદેસર ઈમિગ્રેશનને વધુ સારી રીતે ડામી શકાય તે સુનિશ્ચિત કરવાનો છે – ડીંગુચાના પરિવાર સાથે કેનેડા ગયેલા 6 લોકોને ટૂંક સમયમાં ભારત મોકલી દેવામાં આવશે અમદાવાદ, તા. 23 માર્ચ 2022, બુધવાર કેનેડાની સરહદેથી ગેરકાયદેસર રીતે અમેરિકામાં પ્રવેશવાનો પ્રયત્ન કરતી … Read more

જામનગર શહેરમાં ભાજપ અને કોંગ્રેસ દ્વારા આજે શહીદ દિન નિમિત્તે વીર સપૂતોને શ્રધ્ધાંજલિ અપાઇ

[ad_1] જામનગર,તા.23 માર્ચ 2022,બુધવાર જામનગર શહેરમાં ભારતીય જનતા પાર્ટી ઉપરાંત કોંગ્રેસ પક્ષ દ્વારા 23 માર્ચ શહીદ દિન નિમિત્તે વીર સપૂતોને શ્રદ્ધાંજલિ અપાઈ હતી, અને શહીદ ભગતસિંહની પ્રતિમાને ફુલહાર કરી શહીદોને નમન કરવામાં આવ્યા હતા. જામનગર શહેર ભાજપ પરિવાર દ્વારા શહેર પ્રમુખ ડો. વિમલ કગથરાની આગેવાનીમાં હવાઈ ચોક સ્થિત શહીદ વીર ભગતસિંહની પ્રતિમાને પુષ્પમાળા અર્પણ કરવામાં … Read more

જામનગરમાં રવિ પાર્ક વિસ્તારમાં રહેતા એક દારૂના ધંધાર્થીના રહેણાંક મકાન પર દારૂ અંગે દરોડો

[ad_1] – મકાનમાંથી 15 નંગ ઈંગ્લીશ દારૂની બાટલીનો જથ્થો પકડાયો: આરોપી ભાગી છૂટયો હોવાથી તેને ફરારી જાહેર કરાયો જામનગર,તા.23 માર્ચ 2022,બુધવાર જામનગરમાં ગુલાબનગર નજીક રવિ પાર્ક વિસ્તારમાં રહેતા એક દારૂના ધંધાર્થી દ્વારા પોતાના મકાનમાં દારૂનો જથ્થો ઉતારવામાં આવ્યો હોવાની બાતમીના આધારે સીટી બી. ડિવિઝન પોલીસે દરોડો પાડ્યો હતો, અને મકાનમાંથી 15 નંગ ઈંગ્લીશ દારૂની બાટલી … Read more

error: Content is protected !!