Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

જામનગર શહેરમાં ભાજપ અને કોંગ્રેસ દ્વારા આજે શહીદ દિન નિમિત્તે વીર સપૂતોને શ્રધ્ધાંજલિ અપાઇ

On: March 23, 2022 6:41 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

જામનગર,તા.23 માર્ચ 2022,બુધવાર

જામનગર શહેરમાં ભારતીય જનતા પાર્ટી ઉપરાંત કોંગ્રેસ પક્ષ દ્વારા 23 માર્ચ શહીદ દિન નિમિત્તે વીર સપૂતોને શ્રદ્ધાંજલિ અપાઈ હતી, અને શહીદ ભગતસિંહની પ્રતિમાને ફુલહાર કરી શહીદોને નમન કરવામાં આવ્યા હતા.

જામનગર શહેર ભાજપ પરિવાર દ્વારા શહેર પ્રમુખ ડો. વિમલ કગથરાની આગેવાનીમાં હવાઈ ચોક સ્થિત શહીદ વીર ભગતસિંહની પ્રતિમાને પુષ્પમાળા અર્પણ કરવામાં આવી હતી. આ વેળાએ જામનગર ભાજપના તમામ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા, અને શહીદોને નમન કરી વીર જવાન અમર રહે ના નારા લગાવ્યા હતા.

આ ઉપરાંત કોંગ્રેસ પાર્ટી દ્વારા પણ શહીદોને નમન કરવામાં આવ્યા હતા. હવાઈ ચોક વિસ્તારમાં શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજાની આગેવાની હેઠળ કોંગ્રેસના યુવા કાર્યકરો દ્વારા શહીદ ભગતસિંહની પ્રતિમાને હારતોરા કરી શ્રદ્ધાંજલિ અપાઈ હતી, અને વીર સપૂતોને નમન કરાયા હતા.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

વાપીમાં પાણીની પાઈપલાઈન તૂટતાં રસ્તા પર પાણી ભરાયું, વાહનચાલકો પરેશાન

ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન –

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

error: Content is protected !!