Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

વડોદરા: પાદરા જંબુસર રોડ પર કેમિકલ ભરેલું ટેન્કર ઊથલી પડતાં અફરાતફરી

[ad_1] વડોદરા,તા.23 માર્ચ 2022,બુધવાર વડોદરા જિલ્લાના પાદરા તાલુકામાં આજે વહેલી સવારે કેમિકલ ભરેલું ટેન્કર પલટી જતાં દહેશત ભર્યો માહોલ છવાયો હતો. પ્રાપ્ત વિગતો મુજબ કંડલાથી જ્વલનશીલ કેમીકલ ભરીને પાદરા તરફ આવી રહેલો ટેન્કર માસર રોડ પાસેથી પસાર થઈ રહ્યું હતું તે દરમિયાન મહુવડ પાસે અચાનક ધડાકાભેર પલટી ગયું હતું. જોકે ટેન્કર પલટી ગયા પછી પણ … Read more

વડોદરા:મ્યુનિ. કમિશનરના આદેશનું ઉલ્લંઘન કરી માનીતા કોન્ટ્રાક્ટરને ફાયદો: કોર્પોરેશનને રૂ. 24 લાખનું નુકશાનની પેરવી

[ad_1] વડોદરા,તા.23 માર્ચ 2022,બુધવાર વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન માનીતા ઇજારદારને ફાયદો કરી આપવા માટે ટેન્ડરની શરતોમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે તો બીજી બાજુ માનીતા કોન્ટ્રાક્ટરોને કોન્ટ્રાક્ટની મુદત વધારવાની પણ પેરવી કરી કોર્પોરેશનને લાખો રૂપિયાનું નુકશાન પહોંચાડવામાં આવી રહ્યું છે. ફરી એક વખત ત્રણ મહિના માટે કપુરાઈ સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટના મેન્ટેનન્સનું કામ લંબાવી આપવાની દરખાસ્ત રજૂ … Read more

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની વર્ષ 2022ની ડાયરી હજુ ત્રણ મહિને પણ પ્રસિદ્ધ થઈ શકી નથી

[ad_1] – સમગ્ર સભામાં ડાયરીની દરખાસ્ત મંજૂર  – ટેન્ડર પ્રક્રિયામાં વિલંબ થતા ડાયરી મોડી પ્રસિદ્ધ થઈ  વડોદરા,તા.23 માર્ચ 2022,બુધવાર વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની વર્ષ 2022 ની 35000 ડાયરી પ્રસિદ્ધ કરવા સમગ્ર સભામાં દરખાસ્ત મંજુર કરવામાં આવી છે. આ ડાયરી પ્રસિદ્ધ કરવાનો કોર્પોરેશનને આશરે 29 લાખ રૂપિયા ખર્ચ થવાની સંભાવના છે. ટેન્ડર પ્રક્રિયામાં વિલંબ કરવામાં આવતા ડાયરી … Read more

ગુજરાતઃ વૈજ્ઞાનિકોએ કચ્છમાં શોધી કાઢ્યો 'મંગળ ગ્રહ', જુઓ તસવીરો

[ad_1] કચ્છ, તા, 23 માર્ચ 2022, બુધવાર 1. પાંચ સ્થળની થઈ શોધ એક મોટી શોધમાં વૈજ્ઞાનિકો અને ભૂસ્તરશાસ્ત્રીઓએ શોધી કાઢ્યું છે કે, કચ્છમાં પાંચ એવા સ્થળો છે જે મંગળ ગ્રહને મળતા આવે છે. 2. કેટલાક દાયકાઓમાં રોવર અને ઓર્બિરેટર રિમોટ સેન્સિંગ ડેટાનો કર્યો હતો પ્રયોગ વૈજ્ઞાનિકોએ નક્કી કર્યું હતું કે, આ સ્થળનું એનાલોગ સાઈટ્સ છે. … Read more

સુરત પાલિકાના સ્વિમિંગ કરવું હવે મોંઘુ બની જશે: પાલિકાના સ્વિમીંગ પુલની ફી સાથે હવે લાગશે જીએસટી

[ad_1] – આવકમાં 14 લાખનો વધારો થશે – કોરોના પહેલા ચાર હજાર કરતાં વધુ સભ્યો હતા  કોરોના બાદ સભ્ય સંખ્યા ઘટીને અડધી થઈ ગઈ સુરત, તા.23 માર્ચ 2022,બુધવાર સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્વિમીંગ પુલમાં હવે ફીની સાથે સાથે 18 ટકા જીએસટી લગાવવા માટેની દરખાસ્ત રજુ કરવામાં આવી છે. આવતીકાલે સ્થાયી સમિતિમાં દરખાસ્ત મંજુર થઈ જાય તો … Read more

વડોદરા: વૃદ્ધ માતાની વ્યથા "મારો પુત્ર કેનાલમાં ડૂબી ગયો છે, શોધી આપવા અપીલ"

[ad_1] વડોદરા,તા.23 માર્ચ 2022,બુધવાર ધૂળેટીના દિવસે સાંજે મોરલીપુરા કેનાલમાં પગ લપસી જતાં તણાઇ ગયેલ બ્રાહ્મણ વિધવા માતાના એકના એક પુત્રની શોધખોળ માટે પરિજનો તથા ગુમ યુવકના મિત્રો દ્વારા કલેક્ટરની કચેરીએ આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી તા. 18-03-22 ને ધૂળેટીની સાંજે એક બ્રાહ્મણ પરિવારનો એક નો એક દિકરો નામે જીત પ્રદિપકુમાર જોશી કે જે શેર બજારની … Read more

વડોદરા: શહીદ દિન નિમિત્તે ભાજપ દ્વારા મૌન રેલી અને ભગતસિંહને પુષ્પાંજલિ

[ad_1] વડોદરા,તા.23 માર્ચ 2022,બુધવાર શહિદ દિન નિમિત્તે ભારતીય જનતા પાર્ટી, વડોદરા મહાનગર દ્વારા આજે મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતુ. ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામના અમર શહિદ ક્રાંતિકારી ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવને અંગ્રેજોએ ફાંસીના લટકાવી દીધા હતા. માત્ર ચોવીસ વર્ષની ભર યુવાન વયે પોતાની યુવાનીને દેશની આઝાદી માટે ખપાવી દેનારા એ વિર સપુતોએ ઇતિહાસના પાને પોતાનું નામ … Read more

યુવકે યુવતીને સગાઈ કરવા માટે દબાણ કર્યું અને એસિડ એટેકની ધમકી આપી

[ad_1] અમદાવાદ, તા. 23 માર્ચ 2022, બુધવાર  ફરી એક વખત એક તરફી પ્રેમમાં પાગલ યુવકની ધમકીની ઘટના સામે આવી છે. આરોપી યુવકે યુવતીને પોતાની સગાઈ કરવા માટે દબાણ કર્યું હતું અને ધમકી આપી હતી. આરોપી યુવકે યુવતીને ધમકી આપી હતી કે, જો તું મારી સાથે સગાઈ નહીં કરે તો તને આખી દુનિયા સામે બદનામ કરી … Read more

રાજકોટ: “રાઈટ ટુ એજ્યુકેશન” માટે એકમાત્ર દીકરી હોવાના મહાપાલિકા પ્રમાણપત્ર આપશે

[ad_1] રાજકોટ,તા.23 માર્ચ 2022,બુધવાર રાજકોટ મહાનગરપાલિકા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શપુષ્કર પટેલે  જણાવ્યું છે કે, રાજ્ય સરકારશ્રીની યોજના “રાઈટ ટુ એજ્યુકેશન” મુજબ કોઈ પણ પરિવારમાં એકમાત્ર દીકરી હોય તેને શાળામાં પ્રવેશમાં અગ્રીમતા આપવામાં આવશે. આ માટે એક દીકરી હોવા અંગેનું પ્રમાણપત્ર જરૂરી છે.  આ પ્રમાણપત્ર મેળવવામાં નગરજનોને સરળતા રહે તે માટે પરિવારમાં એકમાત્ર દીકરી હોવા અંગેના … Read more

ખાત્રજ ચોકડી પાસેથી ગાંજાનું વેચાણ કરતા 2 શખ્સ ઝડપાયા

[ad_1] – બનાવમાં 5 વ્યક્તિ સામે પોલીસમાં ફરિયાદ – ગાંધીનગર નાર્કોટિક્સની ટીમે શખ્સો પાસેથી 4.96 લાખનો મુદ્દામાલ કબજે લઇ ગુનો નોંધ્યો નડિયાદ : ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાની ખાત્રજ ચોકડીએથી બે ઇસમો ગાંજાનું વેચાણ કરતા ઝડપાઇ ગયા હતા. આ ઇસમો પાસેથી પોલીસે નશીલાપદાર્થ,મોબાઇલ સહિત કુલ ૪,૯૬,૫૫૦/-નો મુદ્દામાલ ઝડપી પાડયો છે. આ બનાવમાં પાંચ વ્યક્તિઓ વિરુદ્ધ મહેમદાવાદ … Read more

error: Content is protected !!