Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

જામનગર જિલ્લામાં પવન અને ઝાકળના કારણે વહેલી સવારે અને રાત્રે ઠંડક અને બપોરે ગરમી સાથેનું મિશ્ર વાતાવરણ

[ad_1] જામનગર,તા.23 માર્ચ 2022,બુધવાર    જામનગર શહેર અને જિલ્લામાં ભેજ અને પવનની તીવ્રતામાં વધારો થયો હોવાથી વહેલી સવારે તેમજ મોડી રાત્રે ઠંડક તેમજ બપોરે ગરમી સહિતનું મિશ્ર વાતાવરણ જોવા મળી રહ્યું છે. બે દિવસથી આકરા તાપમાં પણ થોડી રાહત જોવા મળી રહી છે. જામનગર શહેર અને જિલ્લામાં બે દિવસથી આકરા તાપમાનથી થોડી રાહત જોવા મળી … Read more

જામનગર મહાનગર પાલિકાના વિપક્ષી નેતા અને બ.સ.પા.ના કોર્પોરેટર રૂપિયા દોઢ લાખની લાંચ લેતા રંગેહાથ પકડાયા

[ad_1] – એક બિલ્ડર પાસેથી બિલ્ડીંગ તોડી પાડવા માટેનું દબાણ કરીને રૂપિયા દોઢ લાખની લાંચની માંગણી કરતાં જામનગર એ.સી.બી. દ્વારા લાંચ નું છટકું ગોઠવાયું* – બસપાના કોર્પોરેટરને તેના જન્મદિવસે જ એસીબીની ટુકડીએ લાંચ લેનાર વચેટિયા સાથે રંગેહાથ ઝડપી લીધા જામનગર,તા.23 માર્ચ 2022,બુધવાર    જામનગર મહાનગરપાલિકાના વિરોધપક્ષના ઉપનેતા અને બસપાના વિપક્ષી કોર્પોરેટર આજે બપોરે જામનગરના એક … Read more

સુરત ડિસ્ટ્રીકટ બેન્કના ત્રણ ડિરેકટરોના સંતાનો પણ બેન્કમાં નોકરી કરે છે

[ad_1] – ત્રણેય સામે ફરિયાદ કરવા તજવીજ થતા ડિરેકટરપદ સામે લટકતી તલવારઃ સુમુલના એક ડિરેકટરે પદ ગુમાવ્યું છે      સુરત સુમુલના એક ડિરેકટર પદ ગુમાવ્યા બાદ બીજા એક ડિરેકટર સામે ફરિયાદ થઇ છે. ત્યારે અન્ય સહકારી સંસ્થા સુરત ડિસ્ટ્રીકટ બેન્કમાં પણ ત્રણ ડિરેકટરોના સંતાનો બેન્કમાં  નોકરી કરી રહ્યા હોવાથી તેમના પદ પર પણ લટકતી … Read more

સુરત: સચિન જીઆઇડીસીની કંપનીનો પટાવાળો રોકડા 3 લાખ ચોરી રફુચક્કર

[ad_1] – રવિવારની રજા હોવાની તકનો લાભ લઇ સોમવારે વહેલી સવારે ચોરીનો કસબ અજમાવ્યોઃ ખભા પર બેગ લટકાવી જતા સીસીટીવીમાં કેદ સુરત,તા.23 માર્ચ 2022, બુધવાર સચિન જીઆઇડીસીની સનબો ડાઇઝ એન્ડ કેમિકલ એલ.એલ.પી કંપનીનો પટાવાળો સોમવારે વહેલી સવારે ઓફિસના ટેબલના ડ્રોઅર તોડી તેમાંથી રોકડા રૂ. 3 લાખ ચોરીને ભાગી જતા સીસીટીવીમાં કેદ થઇ ગયો હતો. પોલીસે … Read more

પતિના પરસ્ત્રી સાથએ સબંધોને લીધે દોઢ વર્ષ પહેલા જીવન ટુંકાવ્યું હતું: મોટા વરાછાની પરિણીતાના આપઘાત કેસમાં પતિ વિરૂધ્ધ દુષ્પ્રેરણાનો ગુનો

[ad_1] – તે વેળાએ કોરોનાને લીધે કામધંધો ચાલુ ન થાય તો ગામડે ચાલ્યા જવું પડશે તેમ કહેતા માઠું લગાડી આપઘાત કર્યાનું જુઠાણું ચલાવ્યું હતું સુરતમોટા વરાછાની ગોપીનાથ સોસાયટીમાં દોઢ વર્ષ અગાઉ એક સંતાનની માતા દ્વારા અનાજમાં નાંખવાની દવા ખાઇ આપઘાત કરવાના પ્રકરણમાં પતિનું પરસ્ત્રી સાથેના આડાસંબંધ કારણભૂત હોવાનું બહાર આવતા અમરોલી પોલીસે આપઘાતની દુષ્પ્રેરણાનો ગુનો … Read more

ડુપ્લીકેટ હીરા પધરાવવાના પ્રકરણમાં સુરતના વેપારીની એક વર્ષ બાદ ધરપકડ

[ad_1] – પાલનપુરની પેઢીમાંથી હીરા ખરીદી પેમેન્ટ નહીં કરી – દલાલે વેપારીને હીરા વેચતા તેને પૈસા આપ્યા હતા : જોકે, વેપારીને તે હીરા દલાલે છેતરપિંડીથી મેળવ્યા છે તેની જાણ નહોતી સુરત, : પાલનપુરની પેઢીમાંથી હીરા ખરીદી પેમેન્ટ નહીં કરી ડુપ્લીકેટ હીરા પધરાવવાના પ્રકરણમાં વરાછા પોલીસે સુરતના વેપારીની એક વર્ષ બાદ ધરપકડ કરી છે. છેતરપિંડી કરનાર … Read more

ગુગલ પરથી HDFCનો નંબર મેળવી ઇન્સ્ટન્ટ જમ્બો લોન લેવામાં ર. 1.58 લાખ ગુમાવ્યા

[ad_1] – ઓટીપી મોકલી રૂ. 21 હજાર કાપી લીધા, પરત કરવા એની ડેસ્ક એપ ડાઉનલોડ કરવા કહ્યુંઃ ચાર ટ્રાન્જેક્શન થકી ઓનલાઇન શોપીંગ કર્યુ સુરતપાંડેસરાના શિવમ રો હાઉસમાં રહેતા ઇલેક્ટ્રીક ટેક્નિશીયને એચડીએફસી બેંકની ઇન્સ્ટન્ટ જમ્બો લોન માટે ગુગલ પરથી મેળવેલા કસ્ટમર કેર નંબર પર કોલ કરતા ભેજાબાજે ચાલાકી પૂર્વક એની ડેસ્ક એપ્લિકેશન ડાઉનલોડ કરાવી ક્રેડિટ કાર્ડ … Read more

લોકોને પુરતા પ્રેસરથી પાણી આપો મ્યુ.કોંગ્રેસે માટલા સાથે પાણી પ્રશ્ને મેયરને આવેદનપત્ર આપ્યું

[ad_1]         અમદાવાદ,મંગળવાર,22 માર્ચ,2022 વર્લ્ડ વોટર ડે નિમિત્તે મ્યુનિ.કોંગ્રેસના કોર્પોરેટરોએ પાણીના ખાલી માટલા સાથે શહેરીજનોને પુરતા પ્રેસરથી પાણી આપવાની માંગ સાથે મેયરને આવેદનપત્ર આપ્યુ હતું.વિપક્ષ તરફથી શહેરીજનોને ૨૪ કલાક પાણી આપવાની દસ વર્ષથી કરાતી જાહેરાત કાગળ ઉપર હોવાનો પણ આક્ષેપ કર્યો હતો. મ્યુનિ.ની દાણાપીઠ ખાતે આવેલી મુખ્ય કચેરી ખાતે વિપક્ષ નેતા શહેજાદખાન પઠાણની … Read more

ખેરાલુના ગોરીસણા ગામમાં ગંદકીથી ગ્રામજનોને હાલાકી

[ad_1] ખેરાલુ તા.22 ખેરાલુ તાલુકાના ગોરીસણા ગામમાં ખદબદેલી ગંદકીના સામ્રાજ્યથી ગ્રામજનો પારાવાર મુશ્કેલી અનુભવી રહ્યા છે.જયારે ગ્રાન્ટમાંથી મુકવામાં આવેલ પીવાના પાણીનું આરો પ્લાન્ટ પણ બંધ હાલતમાં ધૂળ ખાતું પડેલું છે. મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકાના ગોરીસણા ગામમાં જાહેર રસ્તા પર ઠેર ઠેર ઉકરડા ની ગંદકી,  ઢાંકણા વિનાની  ખુલ્લી ગટર લાઇન  તેમજ ગોરીસણા હાઈસ્કૂલ થી પ્રાથમિક શાળા  … Read more

અમદાવાદ મ્યુનિ.ને વરસાદી પાણીના સંગ્રહ માટે લીડરશીપ એવોર્ડ અપાયો

[ad_1]         અમદાવાદ,મંગળવાર,22 માર્ચ,2022 વર્લ્ડ વોટર ડેના દિવસે અર્થ ડે નામની વૈશ્વિક સંસ્થા તરફથી વરસાદી પાણીનો સંગ્રહ કરવા માટેના પરંપરાગત વરસાદી પાણીના હેરીટેજ ટાંકાની ઉતકૃષ્ઠ કામગીરી કરવા બદલ સ્ટાર મ્યુનિસિપલ લીડરશીપનો એવોર્ડ આપવામાં આવ્યો હતો.જળસંચયના ઉત્તમ ઉદાહરણરુપે  પરંપારીક ટાંકાઓની કામગીરીને લક્ષ્યમાં લઈ અમદાવાદ મ્યુનિ.ની એવોર્ડ માટે પસંદગી કરાઈ હતી.આ પ્રસંગે મેયર,ડેપ્યુટીમેયર, સ્ટેન્ડીંગ કમિટી … Read more

error: Content is protected !!