પરણીતાએ કહ્યું હું વડોદરા નહી છોડુ.. પતિ અને સાસુએ ટેમ્પોમાં સામાન મોકલી દીધો
[ad_1] વડોદરા, તા. 05 શહેરના છાણી જકાતનાકા વિસ્તારમાં વડોદરા છોડી રાજસ્થાન સ્થાયી થવા માગતા પરિવાર સાથે જવા તૈયાર નહીં થનાર પરિણીતાનો સામાન જબરજસ્તી ટેમ્પોમાં રવાના કરી દેવાતા તેણે પોલીસની મદદ લીધી છે. છાણી જગાતનાકા વિસ્તાર રહેતી પરિણીતાએ પોલીસને કહ્યું છે કે, મારા પતિ વિજય રાઠોડને બીપી અને ડાયાબિટીસની બીમારી હોવાથી હાલમાં તે કોઈ કામ ધંધો … Read more




