વડોદરા: ટ્રાય એથલીટ રિદ્ધિની સિદ્ધિ: કોમનવેલ્થ અને એશિયન ગેમ્સના ટ્રાયલ કેમ્પ માટે પસંદગી
[ad_1] વડોદરા, તા. 03 વડોદરાની રમત વીરાંગના ટ્રાયએથલીટ રિદ્ધિ કદમે યશસ્વી અને આશાસ્પદ સિદ્ધિ મેળવી છે. તે આગામી કોમનવેલ્થ ગેમ્સ, બર્મિંગહામ અને એશિયન ગેમ્સ, હાંગઝોઉ માટે ટ્રાયથ્લોન ઇવેન્ટમાં ઇન્ડિયન ટ્રાયથલોન ફેડરેશન ધ્વારા ટ્રાયલ/કેમ્પ માટે પસંદ થઈ છે. કોરોના મહામારી પછી આ વર્ષે રિધ્ધિએ ઓક્ટોબર માસમાં ધનુષકોટી ખાતે નેશનલ ટુર્નામેન્ટમાં સિલ્વર મેડલ મેળવ્યો હતો. તેણીએ વર્ષ … Read more




