Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

પરણીતાએ કહ્યું હું વડોદરા નહી છોડુ.. પતિ અને સાસુએ ટેમ્પોમાં સામાન મોકલી દીધો

On: February 5, 2022 7:57 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

વડોદરા, તા. 05

શહેરના છાણી જકાતનાકા વિસ્તારમાં વડોદરા છોડી રાજસ્થાન સ્થાયી થવા માગતા પરિવાર સાથે જવા તૈયાર નહીં થનાર પરિણીતાનો સામાન જબરજસ્તી ટેમ્પોમાં રવાના કરી દેવાતા તેણે પોલીસની મદદ લીધી છે.

છાણી જગાતનાકા વિસ્તાર રહેતી પરિણીતાએ પોલીસને કહ્યું છે કે, મારા પતિ વિજય રાઠોડને બીપી અને ડાયાબિટીસની બીમારી હોવાથી હાલમાં તે કોઈ કામ ધંધો કરતા નથી. જ્યારે હું સિલાઈ કામ કરીને ઘરનું ગુજરાન ચલાવું છું. મારી સાથે મારા સાસુ મેનાબેન પણ રહે છે.

છેલ્લા કેટલાક સમયથી મારા પતિ વડોદરા છોડી તેમની માતા સાથે રાજસ્થાન જોવા માટે આગ્રહ કરી રહ્યા છે. પરંતુ અહીં મારે રોજી મળી રહેતી હોવાથી મેં ઇનકાર કર્યો હતો.

પરિણીતાએ કહ્યું છે કે, ગઈકાલે બપોરે હું સિલાઈના કામે ગઈ હતી તે દરમિયાન પતિનો ફોન આવ્યો હતો અને તાત્કાલિક ઘેર બોલાવી હતી. હું જ્યારે ઘેર પહોંચી ત્યારે ટેમ્પામાં સામાન ભરેલો હતો. મેં ટેમ્પો રોકવા જતાં પતિએ તારો સામાન નહીં ઉતરે તેમ કરી માર માર્યો હતો. સાસુ એ પણ મને ગાળો ભાંડી હતી અને બંને જણાએ મારો હાથ પકડીને ખેંચી લઇને ટેમ્પો રવાના કરી દીધો હતો.

આ બનાવ બાદ ફતેગંજ પોલીસને જાણ કરતા પોલીસે પતિ અને સાસુ સામે ગુનો નોંધી ફરિયાદ નોંધી કાર્યવાહી કરી છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન –

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

error: Content is protected !!